________________
૮૪
૨૯૦. (૧) ગુરુ તથા ઘરઠાં માણસની સેવા કરવી,
(૨) અજ્ઞાની લેકના સંપર્કથી દૂર રહેવું, (૩) સ્વાધ્યાય કરે, (૪) એકાન્તવાસ, (૫) સૂત્ર અને અર્થનું સમ્યફ ચિંતન કરવું તથા (૬) ધીરજ રાખવી –
આ દુઃખમાંથી છૂટવાના ઉપાય છે. ૨૯૧ સમાધિને ઈચછનાર તપસ્વી શ્રમણ (૧) પરિમિત
અને એષણીય આહારની જ ઈરછા કરે, (૨) તવાર્થમાં નિપુણ (પ્રાણ) સાથીદારની જ અભિલાષા કરે, અને (૩) વિવેક-યુક્ત એટલે કે
વિવિક્ત (એકાંત) સ્થાનમાં જ નિવાસ કરે. ૨૨.
જે મનુષ્ય હિત, મિત અને છેડે આહાર કરે છે એને કદી પણ વૈદ્યની ચિકિત્સા કરાવવાની આવશ્યકતા નથી પડતી. એ તે પિતે જ પિતાને ચિકિત્સક હોય છે. પિતાની આંતરિક શુદ્ધિમાં એ
લાગે રહે છે ૨૩, રસનું અતિ-અધિક સેવન ન કરવું જોઈએ. રસ
સામાન્ય રીતે ઉન્માદ-વર્ધક અને પુષ્ટિ-વર્ધક છે. મદથી વ્યાકુળ અને વિષયમાં રચ્યા-પચ્યા મનુષ્યને કામ એવી રીતે સતાવે છે કે જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી સતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org