________________
૨૨... જેને જાણી યેગી પાપ અને પુણ્ય બનેને પરિહાર
કરે છે એને જ કર્મ-રહિત નિર્વિકપ ચારિત્ર
કહેવામાં આવે છે. ૨૭૦. જે રાગને વશ થઈ પર દ્રવ્યમાં શુભાશુભ ભાવ
કરે છે એ જીવ પિતાના ચારિત્રથી ભ્રષ્ટ થઈ
પર-ચરિતાચારી બને છે. ૨૭૧. જે સંમ (પરિગ્રહ) વિનાને તથા અનન્ય મન બનીને
આત્માને જ્ઞાન-દર્શન–મય સ્વભાવ-રૂપ જાણે છે
દેખે છે એ છવ સ્વકીય-ચરિતાચારી કહેવાય છે. ૨૭૨. જે (આ પ્રકારના) પરમાર્થમાં સ્થિત નથી. એનાં
તપશ્ચરણ અથવા શતાચરણ વગેરેને સર્વજ્ઞ દેવે બાલ-ત૫ (અજ્ઞાન તપ) અને બાલ-બત( અજ્ઞાન વ્રત)
કહ્યાં છે. ૨૭૩. જે બાલ (પરમાર્થ શૂન્ય અજ્ઞાની) મહિના મહિનાનું
તપ કરે છે અને (પારણામાં) દાભના અગ્ર-ભાગ
જેટલું (એટલે નામમાત્ર) જોજન કરે છે એ સુખ્યાત ધર્મની સેળમી કળાને પણ પ્રાપ્ત કરી
શકતે નથી. ર૭૪. વાસ્તવમાં, ચારિત્ર જ ધમ છે. આ ધમને
[‘શમ રૂપ કહેવામાં આવ્યો છે. મહ અને -રહિત આત્માનું નિર્મળ પરિણામ જ શમ અથવા સમતા રૂપ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org