________________
૭૮
૨૬૪. શ્રુતિજ્ઞાનમાં નિમગ્ન જીવ અગર તપ-સંયમ-રૂપ
યેગને ધારણ કરવામાં અસમર્થ બને તે
મોક્ષ પ્રાપ્ત કરી શક્યું નથી. ર૬પ જેવી રીતે માર્ગને જાણકાર ધારેલ દેશમાં જવા માટે
સમુચિત પ્રયત્ન ન કરે તે તે ત્યાં સુધી પહોંચી શકતે નથી અથવા અનુકૂળ પવનના અભાવમાં નૌકા ઈચ્છિત સ્થાન સુધી પહોંચી શક્તી નથી, તેવી રીતે (શા દ્વારા મેક્ષમાર્ગને જાણ લીધા પછી પણ) સત-ક્રિયાથી–હિત–જ્ઞાન ઈષ્ટ-લક્ષ પ્રાપ્ત કરાવી શકતું નથી. જેવી રીતે અંધની આગળ લાખે-કરોડ દીવા સળગાવવા વ્યર્થ છે તેવી રીતે ચારિત્ર-શૂન્ય પુરુષનું
વિપુલ શાસ-અધ્યયન પણ અર્થહીન છે. ૨૬૭. ચારિત્ર-સંપન્ન પુરુષનું અ૫માં અલ્પ જ્ઞાન પણ ઘણું
કહેવાય અને ચારિત્ર-વિહીનનું ઘણું શ્રુતજ્ઞાન પણ નિષ્ફળ છે.
૨૬ ૬,
(આ) નિશ્ચય ચારિક ૨૬૮. નિશ્ચય નયના અભિપ્રાય અનુસાર આત્માનું, આત્મામાં
આત્માને માટે તન્મય થવું એ જ સમ્યકુ-ચારિત્ર છે. આવા ચારિત્રશીલ યેગીને નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org