________________
૨૪૬. (અને પછી) જ્ઞાનના આદેશ મારફત, સમ્યગ-દર્શન
મૂલક તપ, નિયમ, સંયમમાં સ્થિર બની, કર્મ-મળથી વિશુદ્ધ (સંયમી સાધક) જીવન પર્યત નિષ્કપ
(સ્થિર – ચિત્ત) બની વિહેરે છે. ૨૪૭. જેમ જેમ મુનિ અતિશય રસના અતિરેકથી યુક્ત
બની અપૂર્વ-શ્રુતનું અવગાહન કરે છે તેમ તેમ
નવી નવી વૈરાગ્યપૂર્ણ શ્રદ્ધાથી આહૂલાદિત બને છે. ૨૪૮. જેવી રીતે દેરી પરેલી સેય પડી ગયા પછી
ખેવાઈ જતી નથી એવી રીતે સસૂત્ર જીવ અર્થાત્ શાસ્ત્ર-જ્ઞાન-યુક્ત છવ સંસારમાં હોવા છતાં નાશ
પામતો નથી. ૨૪૯ પરંતુ સમ્યક્ત્વરૂપી રત્નથી રહિત અનેક પ્રકારના
શાને સાતા, આરાધના વિહીન હેઈ, સંસારમાં
અર્થાત્ નરકાદિક ગતિઓમાં ભમ્યા કરે છે. ૨૫૦. જે વ્યક્તિમાં એક પરમાણુ એટલે પણ રાગાદિભાવ ૨૫૧,
વિદ્યમાન છે એ બધાં આગમને જ્ઞાતા હોવા છતાં પણ આત્માને નથી જાણતે. આત્માને નહિ જાણવાથી અનાત્માને પણ નથી જાણતે. આ પ્રમાણે જ્યારે એ છવ-અજીવ તત્વને નથી જાણતું ત્યારે એ સમ્યગ-દષ્ટિ કેવી રીતે હોઈ શકે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org