________________
૧૯૦. આત્માને શુદ્ધ સ્વરૂપને જાણવાવાળો તથા પરકીય
( આત્મ વ્યતિરિક્ત) ભાવોને જાણવાવાળે એક
જ્ઞાની હશે જે “આ મારું છે” એવું કહેશે? ૧૯૧. હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું
તથા જ્ઞાન – દશનથી પરિપૂર્ણ છે. પિતાના આ યુદ્ધ સ્વભાવમાં સ્થિત અને તન્મય બની હું આ બધા(પરકીય ભા )ને ક્ષય કરું છું. અપૂર્વ અવસર એ ક્યારે આવશે? કયારે થઈ શું બાહ્યાન્તર નિન્ય ? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહત્વ પુરુષને પંથે રે ? અપૂર્વ અવસર એ કયારે આવશે? F
F.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org