________________
૨૦૨.
૨૦૩.
૨૦૪.
૨૦૫,
૬૭
એટલા માટે ( પરમાર્થ દષ્ટિએ) બન્ને પ્રશ્નારના (શુભ અને અશુભ ) કર્મને કુશીલ જાણી એની સાથે ન રાગ કરવા જોઈએ અને ન એના સસ પણ, કારણ કે કુશીલ (ક) તરફ રાગ અને સસ કરવાથી સ્વાધીનતા નષ્ટ થાય છે.
4
(તા પણ) વ્રત અને તપ વગેરે દ્વારા ‘સ્વ’પ્રાપ્તિ ઉત્તમ છે. એ ન કરીએ તા • નર્ક ” વગેરેનુ દુઃખ ઉઠાવવું પડે એ ઠીક નથી, કારણ કે કષ્ટ સહીને તડકામાં ઊભા રહેવુ' એના કરતાં છાંયડામાં ઊભા રહેવુ એ ઘણું સારુ છે. (આ ન્યાયે લેાકમાં પુણ્યની સર્વથા ઉપેક્ષા ઉચિત ન કહેવાય. આ કાળમાં પુણ્ય ઉપાદેય છે. )
( એમાં સતુ નથો કે) શુભ ભાવપૂર્વક વિદ્યાધર, દેવ, તથા, મનુષ્યની હાથ જોડીને કરેલી સ્તુતિઓ દ્વારા ચક્રવતી સમ્રાટની વિપુલ રાજ્યલક્ષ્મી પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સમ્યક્–સધી ? પ્રાપ્ત નથી થતી.
•
યથાસ્થાન રહીને
( પુણ્ય પ્રતાપે ) દેવલાકમાં આાયુષ્ય-ફાય થયા પછી દેવગણ ત્યાંથી પાછા ફરી મનુષ્ય-યાતિમાં જન્મ લે છે, ત્યાં તે દાંગ લેગ-સામગ્રી ભાગવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org