________________
૭૧
૨૧. (અથવા) નિશ્ચયનયથી જે મૌન છે એને જ
સમ્યગુ–દર્શન કહે છે અને જે સમ્યગદર્શન છે એ જ મૌન છે. વ્યવહારથી જે નિશ્ચય-સમ્યગ્ર દર્શનનો હેતુ
છે તે પણ સમ્યગદર્શન છે. રરર. સમ્યક્ત્વ વિનાની વ્યક્તિ હજાર કરોડો વર્ષ સુધી
રૂડી રીતે ઉગ્ર તપ કરે તે પણ બદ્ધિ પ્રાપ્ત
કરતી નથી. ૨૩. જે સમ્યગદર્શનથી ભ્રષ્ટ છે. તે જ ભ્રષ્ટ છે. દર્શન-ભ્રષ્ટને
કદી પણ નિર્વાણ-પ્રાપ્તિ થતી નથી. ચારિત્રવિહીન સમ્યગુ-દષ્ટિ તે (ચારિત્ર ધારણ કરીને) સિદ્ધિ પ્રાપ્ત કરી વાળે છે, પરંતુ સમ્યગૂ-દશનથી રહિત સિદ્ધિ પ્રાપ્ત
કરી શકતું નથી. ૨૨૪. (વાસ્તવિક રીતે) જે સમ્યગૂ દર્શનથી શુદ્ધ છે
એ જ નિર્વાણ પ્રાપ્ત કરે છે. સમ્યગ- દર્શન–વિહીન
પુરુષ ઈષ્ટ-લાભ નથી કરી શકતે. ૨૨૫. એક તરફ સમ્યકત્વને લાભ અને બીજી તરફ
શૈલેજ્યને લાભ થતું હોય તે રૈલોક્યના લાભથી
સમ્યગ્રદર્શનનો લાભ શ્રેષ્ઠ છે. ૨૨૬. વધારે શું કહીએ ? અતીત-કાળે જે શ્રેષ્ઠ વ્યક્તિઓ
સિદ્ધત્વ પામી છે અને ભવિષ્ય-કાળે જે પામશે તે સમ્યક્ત્વનું જ માહાતમ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org