________________
૧૮૮.
૧૮૬. આત્મા મન, વચન અને કાયારૂપી ત્રણ દેહથી રહિત,
નિદ્રક, એકલે, મમત્વ રહિત, શરીર રહિત, નિરાલંબ (પદ્રવ્યના અવલંબન વિનાને), વીતરાગ, નિદ્રષ
(નિર્દોષ), મેહ રહિત તથા ભય રહિત છે. ૧૮૭. એ (આત્મા) નિન્ય (ગ્રંથિ રહિત) છે, નિઃશલ્ય
(નિદાનશલ્ય, માયાશલ્ય અને મિયાદર્શન-શલ્ય રહિત), સર્વ દેથી મુક્ત છે, નિષ્કામ (કામના રહિત) છે અને નિષ્ઠોધ, નિમીન તથા નિમંદ છે. આત્મા જ્ઞાયક છે. જે જ્ઞાયક હોય છે એ નથી હતે અપ્રમત્ત અને નથી લેતે પ્રમત્ત. જે અપ્રમત્ત અને પ્રમત્ત નથી હોતે એ શુદ્ધ હોય છે. આત્મા જ્ઞાયક રૂપમાં જ જ્ઞાત છે અને એ શુદ્ધ અર્થમાં જ્ઞાયક જ છે. એમાં યકૃત અશુદ્ધતા નથી. (ગુણસ્થાનની દૃષ્ટિએ જીવને છઠ્ઠા ગુણસ્થાન સુધી “પ્રમત” અને સાતમાથી “અપ્રમત્ત” કહેવામાં આવે છે.
આ બન્ને દિશાએ શુદ્ધ જીવની નથી.) ૧૮૯ હું ( આમા ) નથી શરીર, નથી મન, નથી વાણી,
અને નથી એમનું કારણ. હું નથી કર્તા (કરનાર), નથી કરાવનાર અને કર્તાને નથી અનમેદનાર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org