________________
૧૭૪.
વ્યક્તિને જ્ઞાન અને ચિત્તની એકાગ્રતા અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે. એ પિતે ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ સ્થિર બનાવે છે, તેમજ અનેક પ્રકારનાં શારોનું અધ્યયન કરીને એ શ્રુત-સમાધિમાં લીન બની જાય છે.
૧૫. જે હંમેશાં ગુરુકુળમાં વાસ કરે છે, જે વેગવાન
છે, ઉપધાન (શ્રુતના અધ્યયન સમયે) તપ કરે છે, જે પ્રિય કરે છે અને જે પ્રિય લે છે તે શિક્ષા પ્રાપ્ત
કરી શકે છે. ૧૭૬. જેવી રીતે એક દીપમાંથી સેંકડો દીપે વલી ઊઠે
છે અને એ પિતે દીપ્ત રહે છે તેવી રીતે આચાર્ય દીપક જેવા છે. એ પિતે પ્રકાશવાન રહે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે.
પ્રકરણ ૧૫ : અપ્ત સરા ૧૭૭, જીવ ઉત્તમ ગુણોનું આશ્રયસ્થાન છેઃ બધાં દ્રવ્યમાં
ઉત્તમ દ્રવ્ય છે અને સર્વ તત્ત્વમાં પરમ તત્વ
છે એમ તમે નિશ્ચયપૂર્વક જાણે. ૧૭૮. જીવ ત્રણ પ્રકારના છે. બહિરાત્મા, અંતરાત્મા,
અને પરમાત્મા પરમાત્માના બે પ્રકાર છે? અહત અને સિદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org