________________
૧૬૩. સૂતેલી વ્યક્તિઓની વચ્ચે પણ આશુ-પ્રજ્ઞ પતિ જાગતા રહે છે. પ્રમાદમાં એ વિશ્વાસ નથી કરતા. મુહૂર્તો ઘણા ધાર (નિય) છે, શરીર દુળ છે, માટે ભાર ́ડ પખીની માફક સાવધાનીથી વિચરવુ જોઈ એ.
૧૬૪
પ્રમાદને કર્મ માસવ) અને અપ્રમાદને અકમ (સંવર) કહેવામાં આવે છે. પ્રમાદને કારણે મનુષ્ય ખાલ (અજ્ઞાની) ખની જાય છે, પ્રમાદ ન હાય તા મનુષ્ય પૉંડિત (જ્ઞાની) ખને છે.
(કમ -પ્રવૃત્તિ દ્વારા કર્મક્ષય થઈ શકે છે એમ અજ્ઞાની સાધક માને છે, પરંતુ) કર્મ દ્વારા કના ક્ષય એ કરી શક્તા નથી. ધીર પુરુષ અકમ" ( સવર અથવા નિવૃત્તિ ) દ્વારા કક્ષય કરે છે. લેાભ અને મથી પર બની, અને સતાષ કેળવી, મેધાવી પુરુષ
પાપ નથી કરતા.
પ્રમત્તને બધી બાજુએથી અપ્રમત્તને
અય હાય છે. કાઈ શય નથી હાતા. ૧૬૭. આળસુને સુખ નથી. નિદ્રાળુને વિદ્યાભ્યાસ ન હાય. મમત્વ રાખનારને વૈરાગ્ય ન હોય, અને હિંસક ને યા નથી હાતી.
૧૬૫.
પહ
૧૬.
૧૬૮. મનુષ્યા ! સતત જાગ્રત રહેા. જે જાગતા ડ્રાય છે તેની બુદ્ધિ વધતી રહે છે, જે સૂતા રહે છે તે ધન્ય નથી—ભાગ્યશાળી નથી. ધન્ય-કૃતકૃત્ય એ છે જે હમેશાં જાગરણુશીલ છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org