________________
પ૭
૧૫૧, જીવને વધ આપણે પિતાને જ વધ છે. જીવ ઉપર
દયા રાખવી એ આપણા પોતાના ઉપર દયા કરવા બરાબર છે. એટલા માટે આત્મ-હિતૈષી (આત્મ-કામ)
પુરુષોએ તમામ પ્રકારની જીવહિંસાને ત્યાગ કર્યો છે. ૧૫ર. જેને તું હણવાયેગ્ય માને છે તે તું પિતે જ છે.
જેને તું આજ્ઞામાં રાખવા ગ્ય માને છે તે પણ તું
પોતે જ છે. ૧૫૩,
શ્રી જિનેશ્વર દેવે કહ્યું છે. રાગ વગેરેની અનુ૫ત્તિ અહિંસા છે, અને એની ઉત્પત્તિ હિંસા છે. હિંસા કરવાના વિચારથી જ કમબંધ થાય છેભલે પછી કેઈ જીવ મરે કે ન મરે – નિશ્ચયનયને
અનુસારે જેના કર્મબંધનું ટૂંકામાં આ જ સ્વરૂપ છે. ૧૫૫. હિંસા કરતાં હિંસાને ભાવ-વિચાર જ
પરિણામ, એ જ હિંસા છે. માટે જ્યાં પ્રમાદ છે
ત્યાં નિત્ય હિંસા છે. ૧૫. જ્ઞાની કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે-હિંસા માટે નહિ.
નિષ્કપટ ભાવે અહિંસા આચરવાને એને પ્રયત્ન
હોય છે. એ અપ્રમત્ત મુનિ અહિંસક હોય છે. ૧૫૭. આત્માજ અહિંસા છે અને આત્મા જ હિંસા છે.
સિદ્ધાંતને આ આખરી ફેસલે છે. જે અપ્રમત્ત છે એ અહિંસક છે અને જે પ્રમત્ત છે એ હિંસક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org