________________
૩૫.
૩૬.
૩૭.
૩૮.
૩૯.
૪૦.
૩૭
અખ' વસ્તુના વિવિધ ધર્મોમાં કિચિત ભેદના જે ઉપચાર કરે તે વ્યવહા૨ે નય અને જે આ પ્રમાણે નથી કરતા અર્થાત્ અખ’ઢ પદાનો અનુભવ અખંડ રૂપે કરે છે તે નિશ્ચય નય.
જ્ઞાનીને ચરિત્ર છે, દર્શન છે અને જ્ઞાન છે અમ વ્યવહાર નય કહે, જ્યારે નિશ્ચય નય એમ કહે કે જ્ઞાનીને નથી જ્ઞાન, નથી ચારિત્ર, અને નથી દન નથી. જ્ઞાની તે શુદ્ધ ગાયક છે.
આ પ્રમાણે આત્માશ્રિત નિશ્ચય નય દ્વારા વ્યવહાર– નયના પ્રતિષેધ કરવામાં આવે છે. નિશ્ચય-નયના આશ્રય લેનાર મુનિજન જ નિર્વાણ પ્રાપ્ત કરે છે.
( પરંતુ ) જેવી રીતે અના ભાષા વિના અનાય પુરુષને સમજાવી ન શકાય તેવી રીતે વ્યવહાર વિના પરમાન પદેશ અસ’ભવિત છે.
વ્યવહાર નય અભૂતા ( અસત્યા ) છે અને નિશ્ચય નય ભૂતા ( સત્યા) છે. ભૂતા ના આશ્રય લેનાર જીવ જ સમ્યગ્દષ્ટિ હેય છે.
નિશ્ચયનું અવલ ખન કરનાર કોઈક જીવા નિશ્ચયને નિશ્ચયપૂર્વક નહિં જાણવાને કારણે ખાદા ખાચરણુમાં આાળસુ અને સ્વય દ્વી ( આચાર-ક્રિયા )ને નાશ કરી નાખે છે,
મની
ચરણ-કરણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org