________________
૬૧
૬૨.
૬૩.
૬૪.
૬૫.
ફર્મ
નીચે પડે છે ત્યારે એ પર-વશ બની જાય છે, તેવી રીતે જીવ સ્વ-વશપણે કર્મ કરે છે પણ કના ઉદય વખતે અને (૪) સેાગવવાં પડે છે ત્યારે એ પરવશ બની જાય છે.
જેવી રીતે કયારેક (કરજ દ્રવ્ય આપતી વખતે ) ધનિક ખળવાન હોય છે તેા વળી કયારેક ( કરજ ભરપાઈ કરતી વખતે) કરજદાર બળવાન હોય છે, તેવી રીતે કયારેક જીવ કર્મને ખાધીન હાય છે તેા વળી કયારેક ક જીવને આધીન હોય છે.
સામાન્યની અપેક્ષાએ કમ એક છે, અને દ્રશ્ય તથા ભાવની અપેક્ષાએ એ ( પ્રકારનાં ) છે કમના પુદ્ગલાના પીડને દ્રવ્ય ક્રમ કહેવામાં આવે છે અને એમાં રહેલી શક્તિને કારણે એટલે કે એનાનિ મિત્તથી જીવમાં થનારા રાગ-દ્વેષ રૂપી વિકાશને ભાવ કમ કહે છે. ઇંદ્રિયાદિ ઉપર વિજય મેળવી જે ઉપયાગમય (જ્ઞાન-દર્શન-મય ) આત્માનુ ધ્યાન કરે છે તેને ક બંધન નથી. માટે, પૌઢગલિક પ્રાણ એની પાછળ કેવી રીતે જઈ શકે? ( અર્થાત્ એને નવે। જન્મ લેવા પડતા નથી. )
(૧) જ્ઞાનાવરણુ, (૨) દનાવરણુ, (૩) વેદનીય, (૪) મેાઢનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગેાત્ર, અને (૮) અ’-રાય – સંક્ષેપમાં આ આઠ કર્મો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org