________________
૭૩,
જાતિ 75 ,
૭૨. અંકુશમાં નહિ રાખવામાં આવેલા રાગ અને દ્વેષ
જેટલું નુકસાન કરે છે તેટલું અત્યંત તિરસ્કારને પામેલ બળવાન શત્રુ પણ નથી કરતા. જાતિ (જન્મ), બુઢાપ (ઘડ૫ણ) અને મરણના દુખથી ઘેરાયેલા જીવને આ સંસારમાં કેઈસુખ નથી,
એટલા માટે મેક્ષ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. ૭૪. જે તું ઘેર ભવસાગરની પાર (તટ ઉપર) જવા
માગતા હે તે હે સુવિહિત! તું તપ-સંયમરૂપી
નકાનું તરત જ ગ્રહણ કર ૭૫. સમ્યક્ત્વ તથા ચારિત્રાદિ ગુણોને નાશ કરનાર,
અત્યંત ભયંકર રાગ-દ્વેષરૂપી પાપને આધીન
ન થવું જોઈએ ૭૬. તમામ જીને, અરે ! દેવતાઓને પણ જે કાંઈ
કાયિક અને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે તે કામ-ભાગની સતત અભિલાષાને લીધે થાય છે.
વીતરાગી એ દુખને અંત કરી શકે છે. ૭૭. જેમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એનું આદરપૂર્વક
આચરણ કરવું જોઈએ. વિરક્ત વ્યક્તિ સંસારનાં બંધનથી છૂટી જાય છે, અને આસક્ત વ્યક્તિનો સંચાર
અનંત બનતું જાય છે. ૭૮. પિતાના રાગ-દ્વેષાત્મક સંકલ્પ જ દરેક દેષનું મૂળ છે.
જે આ પ્રકારના ચિંતન માટે પ્રયત્ન શીલ બને છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org