________________
૪૫
૩. રત્નત્રય (સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સભ્ય ચારિત્ર)તથા ૪. ની રક્ષા કરવી એનું નામ ધમ. (૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉતમ માર્દવ, (૩) ઉત્તમ આર્જવ (જુતા, સરળપણુ ) (૪) ઉત્તમ સત્ય, (૫) ઉત્તમ શૌચ, (૬) ઉત્તમ સંયમ, (૭) ઉત્તમ તપ, (૮) ઉત્તમ ત્યાગ, (૯) ઉત્તમ આચિન્ય, તથા
(૧૦) ઉત્તમ બ્રઘચર્ય-આ દસ પ્રકારને ધમ છે. ૮૫. (૧) દેવ મનુષ્ય અને તિય (પશુઓ) દ્વારા ઘેર
અને ભયાનક ઉપસર્ગ કરવામાં આવે તે પણ જે કેધથી તપ્ત થતું નથી તેનો એ નિમલ ક્ષમા ધમ કહેવાય.
૮૬.
હું તમામ જીને ક્ષમા પ્રદાન કરું છું. તમામ જીવે મને ક્ષમા આપે તમામ પ્રાણુએ તરફ મને
મૈત્રી ભાવ છે. મને કોઈ સાથે હેર નથી. ૮૭. ઓછામાં ઓછા પ્રમાદને લઈને પણ મેં આપની તરફ
ઉચિત વ્યવહાર ન કર્યો હોય તે હું શલ્ય તથા કપાય
વિનાને બની આપની ક્ષમા માગું છું. ૮૮. (૨) કલ, રૂપ, જાતિ, બળ, જ્ઞાન, તપ, ચુત,
અને શીલને જે શ્રમણ જરા જેટલે પણ ગર્વ કરતું નથી તે તેને માર્દવ ધર્મ કહેવાય. (આઠ મદ ત્યાગ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org