________________
૧૩૪. ઘેાડુંક દેવુ, નાના ઘા, જરા જેટલી આગ, અને નહિ જેવા કપાય - આ ચારેયના તમારે વિશ્વાસ ન કરવા જોઈએ, કારણ કે આ અલ્પ હોવા છતાં આ વધીને મહત્ (માટું બની જાય છે.
૧૩૫. ક્રોધ પ્રીતિના, માન ત્રિનયને, માયા મૈત્રીના અને લાભ તમામના નાશ કરે છે. ૧૩૬. ક્ષમાથી ક્રોધને ગેા, નમ્રતાથી માનને છતા. સરળ સ્વભાવથી માયા ઉપર અને સતાષથી àાભ ઉપર વિજય મેળવા.
૧૩૭.
૧૪
ગયેલા થાડા જેટલા કષાય ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય ? એના ઉપર વિશ્વાસ ન કરવા જોઈ એ.
૧૩૮.
૧૩૯.
જેવી રીતે કાચએ પાતાનાં અંગાને પેાતાના શરીરમાં સમેટી લે છે તેવી રીતે બુદ્ધિમાન (જ્ઞાની) પુરુષ પાપાને અધ્યાત્મ મારફત સમેટી લે છે.
જાણ્યે અથવા અજાણ્યે કોઈ અધમ કાય થઈ જાય તા પેાતાના આત્માને એમાંથી તરત હઠાવી લેવા જોઈ એ. પછી ફરી વાર એ કામ ન કરવું.
દૌ વાન્ ધરૂપી રથને ચલાવનાર, ધર્મના ઉદ્યાનમાં રત–લીન, દાન્ત અને બ્રહ્મચર્ય'માં ચિત્તની શાંતિ પ્રાપ્ત કરનાર
ભિક્ષુ ધર્મના
આરામ(બગીચા)માં
વિચરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org