________________
४८
કશી અસર થતી નથી ( તૃપ્તિ થતી નથી ) કારણ કે ઇચ્છા આકાશ જેટલી અનત છે.
લા. જેવી રીતે મૃતક ઈંડામાંથી અને ઇંડું મતકમાંથી ઉત્પન્ન થાય છે, તેવી રીતે તૃષ્ણા મેહમાંથી અને મેહ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. ૧૦૦. (૫) ( માટે ) સમતા અને સતાષરૂપી પાણી વડે તીવ્ર લેાભી રૂપી મળને જે ધુએ છે અને જેને ભેદજનની કશી પડી નથી તેને વિમળ શૌચ ધ લાધે છે.
૧૦૧. (૬) વ્રત-ધારણ,
સમિતિ-પાલન, કષાય–નિગ્રહ,
મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ `ડાનો ત્યાગ, પચેન્દ્રિય-જય--આ બધાને સયમ કહેવામાં આવે છે. ૧૦૨, (૭) ઇંદ્રિય-વિષયે તથા કષાયાનો નિગ્રહ કરીને, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા આત્માને જે ભાવિત કરે છે તેનો એ ધર્મ તપ ધમ કહેવાય છે
૧૦૪.
૧૦૩, (૮) તમામ કુબ્યામાં ઉત્પન્ન થનારા માહને ત્યાગી, ત્રણ પ્રકારના નિવેદ ( સ’સાર, શરીર, અને ભેગા તરફનો વૈરાગ્ય ) છારા પાતાના આત્માને જે ભાવિત કરે છે તેનો એ ધર્મ ત્યાગ ધમ કહેવાય છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે.
કાંત અને પ્રિય લાગેા પેાતાને ઉપલબ્ધ ડાવા છતાં એની સામે જે પીઠ ફેરવી નાખે છે અને સ્વેચ્છાએ ભાગાને છાંડે છે એ ત્યાગી કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org