________________
૬૬. આ કર્મોનો સ્વભાવ (૧) પહદ, (ર) દ્વારપાળ,
(૩) તલવાર, (૪) મધ, (૫) હઠ (લાકડું), (૬) ચિતાર,
(૭) કુંભાર અને (૮) ભંડારી દે છે. * [આની સમજૂતી માટે જુઓ પરિશિષ્ટઃ ૨]
પ્રકરણ ૭: મિથ્યાત્વ સૂત્ર ૬૭. હા! ખેદ છે કે સુ-ગતિને માર્ગ નહિ જાણવાથી
મૂઢમતિ ભયાનક અને ભવરૂપી ઘેર વનમાં લાંબા
સમય સુધી ભમતે રહ્યો ૬૮. જે જીવ મિથ્યાવથી ગ્રસ્ત થાય છે તેની દષ્ટિ
વિપરીત થઈ જાય છે. જેવી રીતે જ્વર-ગ્રસ્ત મનુષ્યને મીઠે રસ પણ ગમતું નથી તેવી રીતે મિાદષ્ટિ
જીવને ધર્મ ગમતું નથી. દ૯ તીવ્ર કષાય-યુક્ત બની મિથ્યાદષ્ટિ જીવ
શરીર અને જીવને એક માને છે–એ બહિરામા છે. ૭૦, તત્ત્વ-વિચાર પ્રમાણે જે નથી ચાલતે તેનાથી મેટ
મિથ્યાદષ્ટિ બીજે કેણ હેઈ શકે? એ બીજાને શંકાશીલ બનાવી પિતાના મિથ્યાત્વમાં વધારો કરતે રહે છે.
પ્રકરણ ૮: રાગ પરિહાર સૂત્ર ૭૧. રાગ અને દ્વેષ કર્મનાં બીજ (મૂળ કારણું) છે.
કર્મ માહથી ઉત્પન્ન થાય છે. એ જન્મ-મરણનું મૂળ છે. જન્મ મરણને દુખના મૂળ કહેવામાં આવ્યાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org