SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ ૬૨. ૬૩. ૬૪. ૬૫. ફર્મ નીચે પડે છે ત્યારે એ પર-વશ બની જાય છે, તેવી રીતે જીવ સ્વ-વશપણે કર્મ કરે છે પણ કના ઉદય વખતે અને (૪) સેાગવવાં પડે છે ત્યારે એ પરવશ બની જાય છે. જેવી રીતે કયારેક (કરજ દ્રવ્ય આપતી વખતે ) ધનિક ખળવાન હોય છે તેા વળી કયારેક ( કરજ ભરપાઈ કરતી વખતે) કરજદાર બળવાન હોય છે, તેવી રીતે કયારેક જીવ કર્મને ખાધીન હાય છે તેા વળી કયારેક ક જીવને આધીન હોય છે. સામાન્યની અપેક્ષાએ કમ એક છે, અને દ્રશ્ય તથા ભાવની અપેક્ષાએ એ ( પ્રકારનાં ) છે કમના પુદ્ગલાના પીડને દ્રવ્ય ક્રમ કહેવામાં આવે છે અને એમાં રહેલી શક્તિને કારણે એટલે કે એનાનિ મિત્તથી જીવમાં થનારા રાગ-દ્વેષ રૂપી વિકાશને ભાવ કમ કહે છે. ઇંદ્રિયાદિ ઉપર વિજય મેળવી જે ઉપયાગમય (જ્ઞાન-દર્શન-મય ) આત્માનુ ધ્યાન કરે છે તેને ક બંધન નથી. માટે, પૌઢગલિક પ્રાણ એની પાછળ કેવી રીતે જઈ શકે? ( અર્થાત્ એને નવે। જન્મ લેવા પડતા નથી. ) (૧) જ્ઞાનાવરણુ, (૨) દનાવરણુ, (૩) વેદનીય, (૪) મેાઢનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગેાત્ર, અને (૮) અ’-રાય – સંક્ષેપમાં આ આઠ કર્મો છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy