________________
૪૧. (આવા જીવોના સંબંધમાં આચાર્ય કહે છે કે,
પરમ ભાવના દષ્ટા છની મારફતે શુદ્ધ વસ્તુનું કચન કરાવનાર શુદ્ધ-નય જ જાણવા લાયક છે, પરંતુ અપરમ ભાવમાં સ્થિત વ્યક્તિ માટે વ્યવહાર નથી
દ્વારા જ ઉપદેશ કરે ઉચિત છે. ૪૨. ક શ્રમણ કયા ભાવમાં સ્થિત છે એ નિશ્ચયપૂર્વક
જાણવું કઠણ છે, એટલે જે પૂર્વ–ચારિત્રમાં સ્થિત છે તેમનું કુતિકર્મ (વંદના) વ્યવહારનયની મારફત
ચાલે છે. ૪૩. એટલા માટે (સમજવું જોઈએ કે) પિતપોતાના
પક્ષનાઆગ્રહ રાખવાવાળા તમામ નય મિથ્યા છે અને એ બધા પરસ્પર સાપેક્ષ બને એટલે સમ્યક ભાવને પ્રાપ્ત કરી વાળે છે. જ્ઞાન વગેરે કાર્ય, ઉત્સર્ગ (સામાન્ય વિધિ) અને અપવાદ (વિશેષ વિધિ) ને લીધે સત્ય બને છે. એ એવી રીતે કરવામાં આવે કે તમામ સફળ બને.
પ્રકરણ ૫ : સંસાર ચક્ર સૂત્ર ૪૫. અધવ, અશાશ્વત અને દુખ-બહુલ-સંસારમાં એવું
કયું કર્મ છે જેને લીધે હું દુર્ગતિમાં ન જાઉં? આ કામગ ક્ષણભર સુખ અને દીર્ધકાળ દુખ આપનારા છે, ઝાઝું દુખ અને ડું સુખ દેનારા છે. સંસારથી છૂટવામાં બાધક છે અને અનર્થોની ખાણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org