________________
માને છે. પ્રત્યેક વ્યક્તિ અથવા જીવ પિતાને સંપૂર્ણ વિકાસ સાધી શકે છે, પિતાનામાં રાગ-દ્વેષ-વિહીનતા અથવા વીતરાગતાને સર્વોચ્ચ વિકાસ સાધી એ પરમ–પદને પામી શકે છે. એ પિતે જ પિતાને નિયામક અને સંચાલક છે. પિતે જ પિતાને મિત્ર અને પોતે જ પિતાને શત્રુ છે.
જૈન ધર્મ આ જ પરંપરામાને સ્વતંત્ર વૈજ્ઞાનિક ધર્મ છે. આ જૈન પરંપરા ટુંકામાં “શ્રમણસંસ્કૃતિને નામે ઓળખાય છે. આ આધ્યાત્મિક પરંપરામાં બૌદ્ધ વગેરે ધર્મો પણ આવે છે. જ્યારે ઇશ્વરવાદી ભારતીય પરંપરા “બ્રાહ્મણ સંસ્કૃતિ ને નામે ઓળખાય છે. પ્રાચીનતા ?
કેઈ પણ ધમ પ્રાચીન કે અર્વાચીન છેવા માત્રથી તે શ્રેષ્ઠ છે એમ સાબિત નથી થતું, પણ જે કઈ ધાર્મિક પરંપરા પુરાણ હેય અને વીર્ય કાળ સુધી તે સજીવ, સક્રિય અને પ્રગતિશીલ રહી હોય તથા લેકોન્નતિમાં, નતિક વિકાસ અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં, પ્રબળ, પ્રેરક, તથા, સહાયક નીવડી હેય તે એને અર્થ એમ કરી શકાય કે એ ધર્મમાં ટકા, સાર્વકાલિક અને સાર્વભૌમિક ત રહેલાં છે.
જૈન ધર્મ આચાર અને વિચાર બન્ને દ્રષ્ટિએ બહુ પુરાણે ધર્મ છે. ઈતિહાસકારોએ હવે એ વાત માની લીધી છે કે તીર્થકર મહાવીર જૈન ધર્મના મૂળ સંસ્થાપક નહતા. એમના પહેલાં બીજા પણ તીર્થકરે થઈ ગયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org