________________
૧૫
સહાયક થાય છે. ભારતના સમૃદ્ધ પ્રાચીન સાહિત્યમાં આ બન્ને સંસ્કૃતિના પરસ્પર ઉપરના પ્રભાવ અને આદાન-પ્રદાનની અનેક દૃશ્યા જોવા મળે છે. એક જ કુટુ‘બમાં જુદા જુદા વિચારવાળા લોકો પાતપેાતાની રીતે ધર્મ સાધના કરતા હતા.
આજે જે જૈન ધમ ને નામે ઓળખાય છે એનુ પ્રાચીન કાળમાં કોઈ વિશેષ નામ નહીં હોય. એ ખરૂં' કે જૈન શબ્દ 'જિન' પરથી બન્યા છે, આમ છતાં જૈન શબ્દપ્રમાણમાં અર્વાચીન છે. ભગવાન શ્રી મહાવીરના સમયમાં એને માટે નિગ્રન્થ’ અથવા નિગ્રન્થ પ્રવચન’ શબ્દ ચાલતા એને ક્યાંક ક્યાંક આય ધ પણ કહ્યો છે.
શ્રી પાર્શ્વનાથના સમયમાં તેને ‘શ્રમણ ધમ” પણુ કહેતા. શ્રી પાર્શ્વનાથ પહેલાં જે માવીસમાં તીર શ્રી અરિષ્ટનેમી ( શ્રી નેમિનાથ ભગવાન ) થઈ ગયા તેના સમયમાં માને અદ્ભુત ધર્મ કહેતા હતા. શ્રી અરિષ્ટનેમી એ શલાકા-પુરુષ શ્રી કૃષ્ણુના કાકાના દીકરા હતા. શ્રીકૃષ્ણે ગાયની સેવા અને ગેરસ (દૂધ આદિ) ના જે પ્રચાર કર્યાં તે ખરી રીતે જોઈ એ તા અહિ'સક–સમાજ-રચના માટે થયેલા એક મગળ પ્રયાસ હતા.
બિહારમાં જૈન ધર્મ આંત ધમ ના નામે પ્રચલિત હતા. રાજર્ષિ નમિ મિથિલાના હતા અને રાજા જનકના વંશજ હતા. એમની આધ્યાત્મિક વૃત્તિનુ જૈન આગમમાં સુંદર ચિત્રણ આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org