________________
વ્યુત્પત્તિવશે પણ વણે અર્થપ્રત્યાયક નથી વ્યુત્પત્તિમાં તે જેટલા જે ક્રમમાં વણે જે અને જણાવતા દેખાય તેટલા તે ક્રમમાં તે અર્થને જણાવશે, એટલે એમાં આ વિકલ્પો ઊભા કરવાની જરૂર જ ક્યાં છે? તેથી કહ્યું છે કે જેટલા જેવા વ જે અર્થનું પ્રતિપાદન કરવા સમર્થ જણાયેલા છે તેટલા તેવા વણે તે જ અર્થનું જ્ઞાન કરાવે છે –- તે જ અર્થને વાચક છે.
___13. तदुच्यते व्युत्पत्तिरेवेयं विचारणीया वर्तते । परावगतिपूर्विका हि शब्दात् स्वयमवगतिः । परावगतौ च के कियन्तः कथं कमर्थं प्रतिपादयन्तोऽनेन दृष्टाः, येभ्यः तथैव तमर्थ प्रतीयादिति दुरधिगमा हि वर्णवर्तनी ।
यावन्तो यादृशा ये चेत्येवं तावत् प्रभाषसे ।
कियन्तः कीदृशाः के चेत्येवं यावन्न पृच्छयसे ।। तस्मात् सर्वप्रकारमवाचका वर्णाः ।
13. शेटवाही-तेथी अभे लीये छोये या व्युत्पत्ति से शुछ से विया२९ જોઈએ. બીજાને થયેલા જ્ઞાનપૂર્વક પિતાને શબ્દમાંથી થતું જ્ઞાન એ વ્યુત્પત્તિ. [એક વડીલ બીજા વડલને કહે છે કે ગાય લાવ’ ‘ગાય દેહ'. તે સાંભળી બીજા વડીલને અર્થજ્ઞાન થાય છે. પછી તે જ્ઞાન અનુસાર તે પ્રકૃત્તિ કરે છે. તેની પ્રવૃત્તિ દેખી બાલ તે બીજા વડીલને થયેલ જ્ઞાનનું અનુમાન કરે છે, છેવટે તે અનુમિતિ જ્ઞાનને કારણે પિતાને “ગાય” શબ્દના અર્થનું જ્ઞાન થાય છે. આ વ્યુત્પત્તિ છે. ] બીજાને થતા જ્ઞાનમાં કયા, કેટલા, કેવી રીતે કયા અથનું પ્રતિપાદન કરતા વણે આ માણસે દેખ્યા કે જેમાંથી તે જ રીતે તે અથ પ્રતીત થાય? એટલે શું અર્થ નો બંધ કરાવવાનો ] વણને માર્ગ દુ'ય છે. જેટલા. જેવા અને જે એમ તમે કહો છો પણ કેટલા કેવા અને ક્યા એમ તમે તમારી જાતને પૂછતા નથી. તેથી બધી રીતે વણે અવાચક છે.
14. अस्ति चेयं शब्दादुच्चारितात् तदर्थावगतिः, न चेयमकारणिकैव भवितुमर्हति, तदस्या: कारणं स्फोट इति कार्यानुमानमिदमस्तु परिशेषानुमानं वा अर्थापत्तिर्वा । सर्वथाऽर्थप्रतीतिलक्षणकार्यवशात् कल्प्यमानं तत् कारणं स्फोट इत्युच्यते । स च निरवयवो नित्य एको निष्क्रमक इति न वर्णपक्षक्षपणदक्षदूषणपात्रता प्रतिपद्यते । अतश्च स्फोटोऽर्थप्रतिपादकः 'शब्दादर्थं प्रतिपद्यामहे' इति व्यवहारात् । भवतो हि वर्णजनितसंस्कारोऽर्थप्रतिपादकः । तत्र शब्दादिति प्रातिपदिकार्थोऽनुपपन्नः । __ अथ वर्णाः 'शब्द'शब्देनोच्यन्ते, ते चार्थप्रतिपादका इति । इदमन्यथासिद्धम् , तथापि शब्दादित्येकत्वं विभक्त्यर्थो न संगच्छते, 'शब्देभ्यः प्रतिपद्यामहे' इति व्यवहारः स्यात् । स्फोटात्मनि तु शब्देऽर्थप्रतिपादके इष्यमाणे शब्दादिति प्रातिपदिकार्थों विभक्त्यर्थश्च द्वयमप्युपपन्नम् । .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org