________________
વ્યુત્પત્તિવશે શબ્દ અપ્રત્યાયક અનતા નથી
પણ ઘટતુ નથી, કારણ કે તેમ માનતાં જ્ઞાનાના યૌગપદ્યની આપત્તિ આવે. અન્ય વર્ષોંના જ્ઞાન પછી તરત જ પૂર્વ વર્ણના સ્મરણુની જેમ સમયનું સ્મરણુ પણ તે વખતે જ આવી પડે છે અને તેને પરિણામે જ્ઞાનયૌગપદ્ય આવી પડે છે, અને તેમની ક્રમેાત્પત્તિનું કંઈ કારણ અમે દેખતા નથી. તેમ છતાં તે ક્રમથી તેઓ ઉત્પન્ન થાય તેા પશુ તે વખતે અન્ય વનુ જ્ઞાન નાશ પામી ગયું હોવાથી પૂર્વ વર્ષોંની સ્મૃતિ કોને સહાય કરશે ? અનેક પૂર્વવવિષયક એક સ્મૃતિ સ્વીકારીને આ કહ્યું છે, પરંતુ ખરેખર અનેક પૂર્વ વષ્ણુ વિષયક એક સ્મૃતિ નથી. કેમ ? જુદા જુદા અનુભવાથી જન્મેલા જુદા જુદા સંસ્કારાથી ઉત્પન્ન થયેલી સ્મૃતિઓ જુદી જુદી થાય, પરંતુ એક સ્મૃતિ અનેકવિષયક ન હોય. વિદ્યમાન અને અવિદ્યમાન ( =નષ્ટ ) વર્ણીને વિષય કરનારું એક સંકલનાસન બનશે ( અર્થાત્ ક્રમગૃહીત વર્ણ અનન્તર એકકાલભાવી એક જ્ઞાનમાં સકલિત થઈ પ્રતિભાસિત થશે) અને તે જ્ઞાનમાં આવેલા વર્ષાં અથના પ્રત્યાયક બનશે એમ જો તમે કહેશેા તા તે દુરાશામાત્ર છે, કારણ કે તેવા ( =સંકલનાત્મક) જ્ઞાનની ઉત્પત્તિના કારણના અભાવ છે. ન તા ઇન્દ્રિય અતીત વર્ણાને ગ્રહણ કરવા સમથ છે, ન તે સ ંસ્કાર વર્તમાન વર્ષોંને ગ્રહણ કરે છે અને ન તા ઇન્દ્રિય અને સંસ્કાર યુગપત્ આ સંકલનાજ્ઞાનને ઉત્પન્ન કરે છે. સહચરદર્શીન વગેરેને કારણે સસ્કાર જાગેલા હવા છતાં તે સંસ્કાર ઇન્દ્રિયની સાથે વ્યાપાર કરતા નથી કારણ કે તે સંસ્કારનુ સામર્થ્ય કેવળ સ્મરણુને ઉત્પન્ન કરવામાં જ છે એ આપણે જાણેલું છે. તેથી વર્ણ
વાચક નથી.
11. તરવૈવવિ ते वाचका भवेयुः, विपरीतक्रमप्रयुक्ता अप्यर्थ गमयेयुः । क्रमश्चेदपेक्ष्यते स व्यतिरिक्ताव्यतिरिक्ततया चिन्तनीयः
:
T अव्यतिरेके
ते एव ते वर्णा इति कथं न बोधका ? व्यतिरेके तु किमप्यधिकं वाचकमभ्युपगतं भवतीति मत्पक्षमाजिगमिषति भवान् ।
।।. જો વર્ષાં વાચક હાય તા વિપરીત ક્રમે ઉચ્ચારવામાં આવે તે પણ અનુ જ્ઞાન ક્રરાવે. [નિયત ] ક્રમની જે વર્ણને અપેક્ષા હાય તે તે ક્રમ વર્ષાથી ભિન્ન છે કે અભિન્ન એ વિચારવું જોઈએ. જો ક્રમ વર્ષાથી અભિન્ન હેાય તા [ વિપરીત ક્રમમાં પણુ] તેના તે જ વર્ષા છે તે પછી તેઓ તે અનું જ્ઞાન કેમ ન કરાવે ? જો ક્રમ વર્ણીથી ભિન્ન હોય તો તમે [ વર્ણોથી ] કંઈક અધિક વાચક તરીકે સ્વીકાયુ` કહેવાય, એટલે તમે
મારા ક્ષમાં આવી જશે.
૫
12. નવુ व्युत्पत्तिवन शब्दोऽर्थप्रत्यायकतामुपयाति । व्युत्पत्ती च यावन्तो यत्क्रमका वर्णा यमर्थमभिवदन्तो दृष्टास्ते तावन्तस्तत्क्रमका स्तमर्थमभिवदिष्यन्तीति किं विकल्पमालया ? तदुक्तम्——
यावन्तो यादृशा ये च यदर्थप्रतिपादने ।
वर्णाः प्रज्ञातसामर्थ्यास्ते तस्यैवावबोधका ॥ इति [ श्लो०वा०स्फोट ६९ ] 12. શંકાકાર—વ્યુત્પત્તિને લીધે શબ્દ અને પ્રત્યાયક ( =વાચક ) બને છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org