________________
વર્ષો અર્થ પ્રત્યાયક નથી
व्यस्ता वा ? न तावद् व्यस्ताः, एकैकवर्णाकर्णने सत्यप्यर्थप्रतीतेरनुत्पादात् । सामस्त्यं वर्णानां नास्त्येव, तद्धि सत्तामात्रेण वा स्यात् प्रतीयमानत्वेन वा ? नैयायिकपक्षे तावत् सत्तया यौंगपद्यमविद्यमानम् , आशुविनाशिन: शब्दस्य दर्शितत्वात् । अथापि मीमांसकमतेन नित्यः शब्द इष्यते । तत्रापि सत्तया यौगपद्यस्य सकलवर्णसाघारणत्वात् केन वर्णसमुदायेन कोऽर्थः प्रत्याय्यतेति नावधार्यते । अथोच्यते-न चक्षुरादीनामिव वर्णानां कारकत्वं, येनागृहीतानामेव सतां यौगपद्यमात्रमर्थप्रत्ययनाङ्गं स्यात् । ज्ञापकत्वात्तेषां गृहीतानां सतां धूमादिवत् प्रत्यायकत्वमिति प्रतीतावेव सामस्त्यमुपयुज्यते इति । एतदप्यघटमानम् । प्रतीतिसामस्त्यं हि किमेकवक्तृप्रयुक्तानां वर्णानामुत नानापुरुषभाषितानाम् ? तत्र एकदा अनेकपुरुषभाषितानां कोलाहलवभावत्वेन स्वरूपभेद एव दुरवगम इति कस्य सामस्त्यमसामस्त्यं वा चिन्त्येत ? सत्यपि वा तथाविधे सामस्त्ये नास्त्येवार्थप्रतीतिः । एकवक्तृप्रयुक्तानां तु प्रयत्नस्थानकरणक्रमापरित्यागादवश्यम्भावी क्रमः । क्रमे च सत्येकैकवर्णकरणिकार्थप्रतीतिः प्राप्नोति, न चासौ दृश्यते इति व्यस्तसमस्तविकल्पानुपपत्तेन वर्णा वाचकाः । वर्णविषया अपि बुद्धयस्तथैव विकल्पनीयाः । ता अपि न युगपत् सम्भवन्ति । क्रमे च सत्येकैकवर्णबुद्धेरर्थसम्प्रत्ययः प्रसज्येत इति ।
9. शटवाही हे छे-मानी शते नशे ? या भनौरथा टणी या छ. वर्ग અર્થનું જ્ઞાન કરાવનારા ક્યાંથી હોય ? અથ'નું પ્રતિપ્રાદન કરતા તે ગકાર વગેરે વણે ભેગા મળીને અર્થનું પ્રતિપ્રાદન કરે છે કે એક એક ? તેઓ એક એક, અર્થનું પ્રતિપાદન કરતા નથી કારણ કે એક એક વર્ણનું શ્રવણ થવા છતાં અથનું જ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેમનું ભેગા મળવું ( હેવું કે થવું ) સંભવતું જ નથી. તેમનું ભેગા મળવું (હેવું કે થવું) તેમની સત્તામાત્રથી છે કે તેમના જ્ઞાનથી છે? [અર્થાત તેઓનું અસ્તિત્વ કે ઉપર યુગપત છે કે તેનું જ્ઞાન યુગપત છે ?યાયિક પક્ષમાં તેઓનું સત્તા દ્વારા યૌગપદ્ય છે જ નહિ [ અર્થાત તેએનું અસ્તિત્વ કે ઉપત્તિ યુગપત છે જ નહિ ] કારણ કે શબ્દ ક્ષણિક છે એમ તૈયાલિકે એ દર્શાવ્યું છે. મીમાંસક મતમાં શબ્દને નિત્ય ઇચ્છવામાં આવ્યું છે, ત્યાં પણ સત્તાથી યોગપદ્ય બધા જ વર્ગોમાં સમાનપણે હાઈ ક્યા વર્ણસમુદાયથી કયો અથ જ્ઞાત થાય છે એ નિશ્ચિત થતું નથી. જો કોઈ કહે કે જેમ ચહ્ન વગેરે [ અર્થજ્ઞાનના ] કારક છે તેમ વણે [ અર્થજ્ઞાનના ] કારક નથી જેથી અસ્તિત્વ ધરાવતા પણ અહીત જ રહેલા તે વર્ગોનું કેવળ યૌગપદ્ય અર્થજ્ઞાનનું કારણ બને, તેઓ [ કારક નહિ પણ] જ્ઞાપક હોઈ અસ્તિત્વ ધરાવતા હોય તો પણ ગૃહીત બનેલા હોય તે જ ધૂમ વગેરેની જેમ જ્ઞાન કરાવનાર ( =પ્રત્યાયક) બને છે, એટલે તેમના જ્ઞાનેનું સામાન્ય (કે યોગપદ્ય ) ઉચિત છે, તે તે કહેવું યોગ્ય નથી. શું એક વક્તાએ બેલેલા વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org