________________
સ્ફોટવાદ તૈયાયિકને પ્રતિકૂળ છે પદસમૂહ વાક્ય અવશ્યપણે નહિ ઘટે. વર્ષે કાં તો એકે એકે વાચક બને, કાં તે સાથે ભળીને વાચક બને, પરંતુ એ બને વિકલ્પ વડે વણેનું વાચસ્વ હાનિ પામ્યું હોઈ ઘટતું નથી. તેથી, વર્ષોથી અન્ય જ ફેટાત્મક શબ્દ અર્થને પ્રતિપાદક છે એમ તેઓ પ્રતિજ્ઞાપૂર્વક કહે છે.
6. નનું વમસ્તુ | ટોડા વાઘતિપાદ્રા મવતુ ! ક્ષ ક્ષતિयायिकानाम् ?
6. કોઈક—ભલે એમ છે, વણેથી જુદો ફેટ જ અર્થપ્રતિપાદક હે, તૈયાયિકોને એમાં શું હાનિ છે ?
7. कथं न क्षतिः ? आप्तप्रणीतत्वेन हि शब्दस्य प्रामाण्यं तैरुक्तम् । स्फेाटस्य च नित्यत्वेन नाप्तप्रणीतत्वम् । अथ च यस्यानित्यत्वं वर्णात्मनः शब्दस्य साधितम् , नासौ अर्थप्रतीतिहेतुः । अतो न प्रमाणम् । यश्चार्थप्रतीतिहेतुः स्फेाटात्मा शब्दः, तस्य नानित्यत्वम् , न चातः आप्तप्रणीतत्वमिति अस्थाने नैयायिकाः क्लिष्टा भवेयुः । तस्मादनित्यानां वर्णानामेव वाचकत्वं प्रतिष्ठापनीयं पराकरणीयश्च स्फोट इति ।
7. શંકાકાર–કેમ હાનિ નથી ? [ છે જ ] કારણ કે આપ્તપ્રણીત હોવાથી શબ્દનું પ્રામાણ્ય છે એમ તેમણે કહ્યું છે, અને સ્ફોટ તો નિત્ય હોઈ તે આપ્તપ્રણીત નથી. અને જે વર્ણાત્મક શબ્દનું અનિત્યત્વે તેમણે પૂરવાર કર્યું છે તે વર્ણાત્મક શબ્દ અર્થશાનને જનક નથી, તેથી તે વર્ણમક અનિત્ય શબ્દ પ્રમાણુ નથી અને જે ફેટાત્મક શબ્દ અર્થ જ્ઞાનને જનક છે તે અનિત્ય નથી અને પરિણામે આપ્તપ્રણીત નથી, એટલે નિયાયિકે નકામાં કલેશ પામશે. માટે, અનિત્ય વર્ણો જ વાચક છે એમ તેમણે સ્થાપવું જોઈએ અને ફેટને અસ્વીકાર કરવો જોઈએ.
8. तदुच्यते- गकारादिवर्णावगमे सत्यर्थप्रतीतेर्भावात् , तदभावे चाभावात् तेषामेवार्थप्रत्यायनसामर्थ्यम् । ते एव च श्रवणकरणकावगमगोचरतया शब्दव्यपदेशभाज इति न प्रतीत्यनुपारूढः स्फोटो नाम शब्दः कश्चित् प्रत्यक्षानुमानातीतः परिकल्पनीयः ।
. તેથી તેઓ ( = નૈયાયિકો) કહે છે કે ગકાર વગેરે વર્ષોનું જ્ઞાન થતાં અર્થનું જ્ઞાન થતું હોવાથી અને ગકાર વગેરે વિષ્ણુનું જ્ઞાન ન થતાં એથેનું જ્ઞાન ન થતું હોવાથી અર્થનું જ્ઞાન કરાવવાનું સામર્થ્ય વર્ગોમાં જ છે. શ્રવણરૂપ કરણુથી થતા જ્ઞાનને વિષય તે વ જ હેવાથી તે વણે “શબ્દ' નામ પામે છે. જ્ઞાનને વિષય ન બનતા તેમ જ પ્રત્યક્ષ અને અનુમાનથી અતીત ફેટ નામના કોઈ શબ્દની કલ્પના ન કરવી જોઈએ.
9. શા–મે મવષ્યતિ ? સૂરતા રૂમે મનોરથા | કુત્તે વળनामर्थप्रत्यायकत्वम् ? ते हि वर्णा गकारादयोऽर्थ प्रतिपादयन्तः समस्ताः प्रतिपादयेयुः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org