________________
પૂર્વ પૂર્વવર્ણજનિત સંસ્કારવાળે અંય વર્ણ અર્થપ્રત્યાયાક નથી
જ્ઞાનેનું સામર્ચ [ અથનું જ્ઞાન કરાવે] છે કે અનેક પુરુષોએ બોલેલા વર્ષોના જ્ઞાનનું સામત્ય ? તેમાં એક સમયે અનેક પુરુષોએ બોલેલા વર્ષે કલાહલરૂપ હોઈ તેમને સ્વરૂપભેદ જાક માકેલ છે. એટલે કોનું સામત્ય કે અસામત્ય વિચારીએ ? તે પ્રકારનું સામાન્ય હોય તે પણ અર્થની પ્રતીતિ તે થતી જ નથી. એક વકતાએ બેલેલા વને કમ અવયંભાવી છે, કારણ કે એક વક્તાએ બેલેલા વર્ષે પ્રયત્ન (ઈસ્કૃષ્ટતા આદિ), સ્થાન (તાલ આદિ) અને કરણને (જિહવામૂલ આદિ ) ક્રમને છોડતા નથી. વણેને કમ હતાં એક એક વણે પેદા કરેલી અર્થ પ્રતીતિ પ્રાપ્ત થાય, પરંતુ એક એક વણે પેદા કરેલી અથ પ્રતીતિ દેખાતી નથી. એટલે વર્ગો કાં તે એક એક (અર્થાત વ્યસ્તપણે ) અથ” પ્રતીતિ ઉત્પન્ન કરે કાં તો ભેગા મળીને ( અર્થાત સમસ્તપણે છે, પરંતુ એ બેમાંથી એક પણ વિકલ્પ ધટતો ન હોઈ વર્ગો અર્થવાચક નથી. વર્ણવિષયક જ્ઞાનની બાબતમાં પણ આ બે વિકલ્પ કરવાં જોઈએ. તે જ્ઞાને પણ યુગપત સંભવતા નથી. તે જ્ઞાનેને કમ હતાં એક એક વર્ણ જ્ઞાનમાંથી અર્થશાન થવાની આપત્તિ આવે.
10. यदप्युच्यते पूर्वपूर्यवर्णजनितसंस्कारसहितोऽन्त्यवर्णः प्रत्यायक इति तदध्ययुक्तम् । संस्कारो हि नाम यदमुभवजनितस्तद्विषयमेव स्मरणमुपजनयति, न पुनरर्थान्तरविषयं ज्ञानमिति । स्मृतिद्वारेण तर्थप्रत्यायकाऽसौ भविष्यतीति चेत् , एतदपि मास्ति, ज्ञानयोगपद्यप्रसङ्गात् । अन्त्यवर्णज्ञानानन्तरं हि पूर्ववर्णस्मरणमिव समयस्मरणमपि तदैवापतति, ततश्च ज्ञानयोगपद्यम् । न च क्रमोत्पादे किञ्चित् कारणमुत्पश्यामः । अथापि तेन क्रमेण भवेतां, तथाऽपि तदानीमन्त्यवर्णज्ञानमुपरतमिति कस्य साहाय्यकं पूर्ववर्णस्मृतिर्विदधातीति ? एतच्चानेकपूर्ववर्णविषयामेकां स्मृतिमभ्युपगम्योक्तं, न पुनरेकाऽनेकपूर्ववर्णगोचरा स्मृतिः । कुतः -
मिन्नोपलम्भसंभूतवासनाभेदनिर्मिताः ।
भवेयुः स्मृतयो मिन्ना न त्वेकाऽनेकगोचराः ॥ अथ वदेत् संकलनाज्ञानमेकं सदसद्वर्णगोचरं भविष्यति, तदुपारूढाश्च वर्णा अर्थ प्रत्याययिष्यन्तीति तदपि दुराशामात्रम् , तथाविधज्ञानोत्पत्तौ कारणाभावात् । न चेन्द्रियमतीतवर्णग्रहणसमर्थम् । न संस्कारो वर्तमानग्राही भवति । न च युगपदिन्द्रिय संस्कारश्चेमा बुद्धि जनयतः । संस्कारस्य सहचरदर्शनाद्याहितप्रबोधस्य सतः स्मरणमात्रजन्मनि निर्मातसामर्थ्यस्येन्द्रियेण सह व्यापाराभावात् । तस्मान्न वर्णा વાઘal: |
10. પૂવ પૂર્વ વર્ષે ઉત્પન્ન કરેલા સંસ્કાર સહિત અન્ય વર્ણ અને પ્રત્યાયક છે એમ જે કહેવામાં આવ્યું છે તે પણ અગ્ય છે, કારણ કે સંસ્કાર જે વસ્તુના અનુભવથી પડે છે તે વસ્તુનું જ સ્મરણ ઉત્પન્ન કરે છે, તેનાથી અન્ય વિષયનું જ્ઞાન ( =સ્મરણ) ઉત્પન્મ કરતા નથી. જે કહે કે સ્મૃતિ દ્વારા અન્ય વર્ણ અને પ્રત્યાધક બનશે તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org