Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ale)
યોગનું શુદ્ધ બીજ પ્રભુતા અપાર પ્રેમથી જ મળે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
*
ભા. વદ-૪ સાત ચોવીસી ધર્મશાળા ૧૭-૯-૨૦૦૦, રવિવાર
( ૮ ) સિવરપુંડરીયાળ । ભગવાનના અચિન્ત્ય સામર્થ્યથી જ આપણને આવી સામગ્રી મળી, પ્રભુ શાસન મળ્યું, ધર્મશ્રવણ મળ્યું, થોડી પણ શ્રદ્ધા મળી.
‘ચત્તાર પરમંગળ'
• ઉત્તરાધ્યયન.
કોઈ પૂર્વજન્મના પુણ્યોદયે જ આ ચાર ચીજો (માનવભવ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા, ધર્માચરણ) સુધી આપણે પહોંચી શક્યા છીએ, પહોંચ્યા ન હોઈએ તો પહોંચી શકીએ તેમ છીએ.
હવે મુક્તિ કેટલી દૂર ? લગભગ કિનારે પહોંચ્યા. ૧૫ દુર્લભ ચીજોમાં માત્ર ત્રણ જ ખુટે. ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન અને મોક્ષ.
** ૧