________________ અજર અમર અવિનાશીને છે, પણ કદી દેહ કેમ નથી કહેતા કે તું મારે છે. દેહે ક્યારેય આત્માને આશ્વાસન આપ્યું નથી કે, જગતના વ્યવહારમાં જેમ ચાલે છે તેમ હું તારે હોઉં તે તું પણ મારો હોય જપણ એણે કદી કહ્યું નથી છતાં દેડાત્મ બુદ્ધિ જીવની ઘટતી નથી. અને આખુંયે જીવન, દેહની સેવામાં, તેના પાલન- પિષણમાં તેને સુંદર રાખવામાં જ વેડફી નાખે છે. અંતે તે આત્માને દેહ છોડીને ચાલ્યા જવું પડશે ત્યારે દેહ સાથે નહીં ચાલે. દેહાતીત દશાને અનુભવ કરનાર મહાયોગી આનંદઘનજી મહારાજે દેહ આત્માને સાર્થક સંવાદ ઉભે કરતાં આત્મા દ્વારા કહેવડાવ્યું છે - અબ ચલે છ સંગ હમારે, કાયા ! ચલો જી સંગ હમારે હે બહુત જતન કરી રાખી રે કાયા! ચલે સંગ હમારે... અબ... આત્મા કહે છેઃ હે કાયા ! મારે જવાનો સમય થયો, તું ચાલ મારી સાથે ! આખું ચે જીવન મેં તારૂં ખૂબ જ જતન કર્યું છે. તને સાચવવા માટે મેં શું - શું નથી કર્યું ? બધું જ કર્યું. તેહિ કારણ છવ સંહારે, બેલે જુઠ અપારે. ચોરી કર પરનારી સેવી, જુઠ પરિચહ ધારે..રે. કાયા પટ આભુષણ સુંઘા ચૂઆ અશન, પાન નિત્ય ન્યારે; ફેર દિન ટ્રસ તેહે સુંદર, તે સબમલ કરી ડારે રે...કાયા કાયા ! તારા માટે જીવહિંસા કરી, જુહું બે, ચેરી કરી વ્યભિચાર સે. પાપ-પ્રપંચ કરી પરિગ્રહ વધાર્યો. આ પાંચેય પાપ તને સુખ પહોંચાડવા માટે, તને શાંતિ મળે, તારી કામના પૂરી થાય માટે કર્યા. એટલું જ નહીં. તું સુંદર દેખાય તે માટે તેને સુંદર - સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજાવી, શરીર પર સુગંધી દ્રવ્યનાં વિલેપન કર્યા. વળી ખાવા - પીવાનું જ નવું. જીભને ગમે તેવા ષડુરસ ભેજને તને આપ્યા, બદલામાં તે તે એવા સ-રસ ભેજનને મળરૂપે જ પરિણ