Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका
प्र. १ द्विप्रत्यवतारप्रतिपत्तिनिरूपणम् ५५ वर्गणापुद्गलान् आदाय उच्छ्वासस्वरूपतया परिणमय्य आलम्ब्य च मुञ्चति सा उच्छ्वासपर्याप्ति चतुर्थी ४ । यया तु भाषाप्रायोग्यान् पुद्गलानादाय भाषात्वेन परिणमय्य आलग्थ्य च परित्यजति सा भाषापर्याप्तिः पञ्चमी ५ । यया पुनर्मनःप्रायोग्यवर्गणादलिकमादाय मनस्त्वेन परिणमय्य आलम्ब्य च मुञ्चति सा मनःपर्याप्तिः षष्ठी ६ । ता एताः पर्याप्त्यां यथाक्रमम् एकेन्द्रियाणां सञ्जिवर्जानां द्वीन्द्रियादीनां संज्ञिनां च चतुःपञ्च षट् संख्यका भवन्ति । उत्पत्ति. प्रथमसमये एव च ता एताः पर्याप्तयो यथायथं सर्वा अपि युगपन्निष्पादयितुमारभ्यन्ते, परन्तु क्रमेण चेमाः पूर्णतां यान्ति-तथाहि-प्रथममाहारपर्याप्ति स्तदनन्तरं शरीरपर्याप्तिः, तदनन्तरमिन्द्रियपर्याप्तिः, तदनन्तरं प्राणापानपर्याप्तिः, तदनन्तरं भाषापर्याप्तिः, ततो मनःपर्याप्तिरिति । एतासु अस्थि, मज्जा, और शुक्र रूप सातधातुओं में परिणमाता है वह शरीरपर्याप्ति है। २ जिस शक्ति विशेष से जीव धातु रूपसे परिणमित आहार को जो इन्द्रियरूप से परिणमाता है वह इन्द्रियपर्याप्ति है ३, जिस शक्ति विशेषसे उच्छ्वास प्रायोग्यवर्गणापुद्गलों को ग्रहण करके और उच्छ्वास रूपसे परिणमा करके उसे छोड़ता है वह उच्छ्वास पर्याप्ति है ४. जिस शक्ति के द्वारा जीव भाषायोग्यपुद्गलों को ग्रहण करके और भाषारूप से परिणमा करके जो उन्हें छोडता है वह भाषापर्याप्ति है ५. जिस शक्ति के द्वारा मनः प्रयोग्यमनोवर्गणा के दलिकों को ग्रहण करके मनरूप से परिणमाकर के छोड़ता है वह मनःपर्याप्ति है ६. इन छह पर्याप्तियों में से एकेन्द्रिय जीव के चार पर्याप्तियां होती हैं दो इन्द्रियसे लेकर असंज्ञी पञ्चेन्द्रियके पांच पर्याप्तियां होती हैं। और संज्ञीजीवोके छह पर्याप्तियां होती है। इन पर्याप्तियों में से जिन जिन जीवों के जो २ पर्याप्तियां होती है वे जीव उन २, अपनी २ योग्य पर्याप्तियों का एक साथ ही निष्पादन करना प्रारम्भ करते हैं । परन्तु पूर्णता इनकी क्रम २ से ही होती है। जैसे-प्रथम आहार पर्याप्ति, बाद में शरीर पर्याप्ति, फिर इन्द्रिय पर्याप्ति, फिर श्वासोच्छ्वास આહારને ઈન્દ્રિય રૂપે પરિણુમાવે છે, તે શક્તિનું નામ ઈન્દ્રિય પર્યાદિત છે. જે શક્તિવિશેષ વડે જીવ ઉવાસપ્રાગ્ય વર્ગણાપુદ્ગલેને ગ્રહણ કરીને અને ઉચ્છવાસ રૂપે પરિ
માવીને તેમને જે છેડે છે, તે શક્તિનું નામ ઉચ્છવાસ પર્યાપ્તિ છે. જે શક્તિ વડે જીવ ભાષાયોગ્ય પગલોને ગ્રહણ કરે છે અને તેમને ભાષારૂપે પરિણાવીને તેમને છોડે છે, તે શક્તિને ભાષાપર્યાપ્તિ કહે છે. જે શક્તિ વડે જીવ મનઃપ્રાગ્ય મને વગણના દલિકોને ગ્રહણ કરીને તેમને મન રૂપે પરિણાવીને છેડે છે, તે શકિતનું નામ મનઃ પર્યાપ્તિ છે. આ છ પર્યાપ્તિઓમાંથી ચાર પર્યાપ્તિઓને એકેન્દ્રિય જીવોમાં સદ્ભાવ હોય છે, દ્વીન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યન્તના જીવમાં પાંચ પર્યાપ્તિઓને સદ્ભાવ હોય છે. અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવમાં છ પર્યાપ્તિઓને સદ્ભાવ હોય છે. આ પર્યાપ્તિઓમાંની જે જે પર્યાપ્તિઓને જે જે જીવેમાં સદભાવ કહ્યો છે, તે જ પિત પિતાની યોગ્ય પર્યાપ્તિઓનું એક સાથે જ નિષ્પાદન કરવાને પ્રારંભ કરે છે, પરંતુ ક્રમે ક્રમે તેમની પૂર્ણતાએ પહોંચે છે, જેમકે પહેલાં આહાર પર્યાપ્તિ, ત્યાર બાદ શરીર પર્યાપ્તિ, ત્યાર બાદ ઈન્દ્રિય પર્યાપ્તિ,
જીવાભિગમસૂત્ર