Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१२
जीवाभिगमसूत्रे सनत्कुमारदेवपुरुषेभ्य ईशानकल्पदेवपुरुषा असंख्येयगुणा इति कथितम् ।
ईशानकल्पवासिदेवपुरुषापेक्षया सौधर्मकल्पवासिदेवपुरुषाः संख्येयगुणा अधिका भवन्ति, विमानबाहुल्यात् तथाहि-ईशानकल्पेऽष्टाविंशतिशतसहस्राणि विमानानि, सौधर्मकल्पे तु द्वात्रिंशच्छतसहस्राणि विमानानि भवन्ति ।
पुनश्च सौधर्मकल्पो दक्षिणदिगवर्ती, ईशान कल्पश्चोत्तरदिग्वर्ती, ततश्च दक्षिणदिगवर्ति देवलोके कृष्णपाक्षिका बहव उपपद्यन्तेऽत ईशानकल्पवासिदेवपुरुषेभ्यः सौधर्मकल्पवासिदेवपुरुपाः संख्येयगुणा अधिकाः कथिताः ।
ननु युक्तिरियं पूर्व माहेन्द्रसनत्कुमारकल्पयो पि कथिता, परं तत्र माहेन्द्रकल्पापेक्षया सनत्कुमारकल्पे देवा असंख्येयगुणा उक्ताः, इह तु सौधर्मकल्पे संख्येयगुणा स्तदेतत्कके देवपुरुष होते हैं अतः सनत्कुमारकल्प के देव पुरुषों की अपेक्षा ये असंख्यातगुणे अधिक कहे गये हैं।
ईशानकल्पवासी देवपुरुषों की अपेक्षा सौधर्मकल्पवासी देवपुरुष संख्यातगुणे अधिक होते हैं क्योंकि इस कल्प में ईशानकल्प की अपेक्षा विमान बहुत होते हैं जैसे—ईशानकल्प में अठाईस लाख ही विमान होते हैं किन्तु इस सौधर्मकल्प में बत्तीस लाख विमान होते हैं इसी कारण से ईशानकल्प के देवपुरुषों की अपेक्षा सौधर्मकल्पमें देवपुरुष अधिक कहे गये है। दूसरी बात यह भी है कि सौधर्मकल्प दक्षिणदिग्वर्ती है, और कृष्णपाक्षिक जीव यहां अधिक उत्पन्न होते हैं , इस कारण भी ईशानकी अपेक्षा सौधर्म में देवपुरुष संख्यातगुणे अधिक होते हैं।
यहां कोई शङ्का करता है कि यह युक्ति तो पहले माहेन्द्र और सनत्कुमार इन दो कल्पों में भी कही हैं किन्तु वहां माहेन्द्रकल्प के देवपुरुषों की अपेक्षा सनत्कुमारकल्पवासी ઈશાન ક૯૫ના દેવપુરૂષો હોય છે. તેથી સનકુમાર કલ્પના દેવપુરુષો કરતાં આ અસંખ્યાત ગણું વધારે કહ્યા છે.
ઈશાન કલ્પમાં રહેવાવાળા દેવપુરુષો કરતાં સૌધર્મ ક૯૫ના દેવપુરુષો સંખ્યાતગણી વધારે હોય છે. કેમકે–આ કપમાં ઈશાન ૯૫ કરતાં વિમાને વધારે હોય છે. જેમ ઈશાન કલ્પમાં અઠયાવીસ લાખ વિમાને હોય છે, પરંતુ આ સૌધર્મક૯પમાં બત્રીસ લાખ વિમાનો હોય છે. આજ કારણથી ઈશાન કલ્પના દેવપુરુષો કરતાં સૌધર્મ ક૯પના દેવપુરુષો વધારે કહ્યા છે. બીજી વાત એ પણ છે કે--સૌધર્મકલ્પ દક્ષિણ દિશામાં છે, અને તેમાં કૃષ્ણ પાક્ષિક જીવો વધારે ઉત્પન્ન થાય છે, એ કારણથી પણ ઈશાન ક૯પ કરતાં સૌધર્મ ક૯પમાં દેવપુરુષો અસં ખ્યાતગણી વધારે હોય છે.
અહિંયાં કોઈ એવી શંકા કરે કે–આ યુક્તિ તે પહેલાં માહેન્દ્ર અને સનકુમાર આ બે કલ્પોમાં પણ કહેલ છે. પરંતુ ત્યાં માહેન્દ્ર કલ્પના દેવ પુરુષોની અપેક્ષાથી સનસ્કુમાર
જીવાભિગમસૂત્ર