Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६४
जीवाभिगमसूत्रे
मुहूर्तकालमन्तरं भवतीति || ' उक्कोसेणं वणस्सइकालो' उत्कर्षेण वनस्पतिकालः । ' एवं जाव अंतरदीवगत्ति' एवं यावदन्तरद्वीपक इति । यथा सामान्यतोऽकर्मभूमिकमनुष्यनपुंसकस्यान्तरं कथितं तथैव यावत्पदेन हैमवत हैरण्यवतहरिवर्षरम्यकदेव कुरूत्तरकुर्वकर्मभूमिकमनुष्यनपुंसकानां तथा अन्तरद्वीपकमनुष्यनपुंसकानां च जन्मापेक्षया संहरणापेक्षया च जघन्येनान्तर्मुहूर्त्तमुत्कर्षेण वनस्पतिकालपरिमितमन्तरं ज्ञातव्यमिति ॥ सू० १६ ॥
हो गया - इस अपेक्षा से यहां अन्तरमुहूर्त्त का काल जधन्य से कहा गया है तथा उक्कोसेण वण स्सइ कालो" उत्कृष्ट से अन्तर वनस्पति काल तक का कहा गया है "एवं जाव अंतरदीवगत्ति उसी प्रकार का अन्तर यावत् अन्तर द्वीपज मनुष्य नपुंसक भी जानना चाहिए। जैसा अन्तर सामान्यतः अकर्मभूमिक मनुष्य नपुंसक का कहा है उसी तरह अन्तर हैमवत क्षेत्र के मनुष्य नपुंसक का हैरण्यवत क्षेत्र के मनुष्य नपुंसक का हरिवर्ष क्षेत्रके मनुष्य नपुंसक का रम्यक बर्ष क्षेत्र के मनुष्य नपुंसक का देवकुरु के मनुष्यनपुंसक का और उत्तर कुरु के मनुष्य नपुंसक का और अन्तर द्वीप के मनुष्य नपुंसक के भी जन्म की अपेक्षा लेकर जधन्य से एक अन्तर्मुहूर्त्त तक का और उत्कृष्ट से वनस्पतिकाल तक का जानना चाहिए । १३
अपेक्षाथी सम्म लूमिना
थाय छे, “संहरणं पडुच्च जहणणेणं अतो मुहुत्त" संडरगुनी મનુષ્ય નપુંસકાનું અંતર જધન્યથી એક અંતર્મુહૂર્તનુ છે, તે આ પ્રમાણે છે કે – કાઇ કમ ભૂમિના મનુષ્ય નપુંસક કોઈના દ્વારા અકમ ભૂમિમાં હરણ કરીને લઇ જવામાં આવેલ હોય અને ત્યાં રહેવાના કારણે તે ત્યાં અકમ ભૂમિક કહેવાયા છે તે પછી કંઈ કાળ પછી તથા વિધ –તે પ્રકારની બુદ્ધિના પરાવર્તન-ફેરફારના ભાવથી તે કમ ભૂમિમાં પાછા લાવવામાં આવ્યા હાય અને ત્યાં તે એક અંતર્મુહૂત કાળ સુધી રહેલ હાય અને તે પછી ફરીથી તેનુ અપહરણ અકમભૂમિમાં થયું હોય. આ અપેક્ષાથી અહિયાં અંતર્મુહૂતના કાળ જધન્યથી કહ્યો છે. तथा “उक्कोसेणं वणस्सर कालो" उत्सृष्टथी वनस्पति अण सुधीनु अंतरधुं छे. “एवं जाब अन्तरदीव गत्ति" से प्रभाषेनुं मंतर यावत् अ ंतरद्वीयना मनुष्य नयुं सोनु पशु સમજવું. જેવું અંતર સામાન્યપણાથી અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસકાથી કહ્યું છે, એજ પ્રમાણેનુ' અંતર હૈમવત ક્ષેત્રના મનુષ્ય નપુ ંસકેાનું હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય નપુંસકાનું, રિવર્ષાં ક્ષેત્રના મનુષ્ય નપુ ંસકેાનું, રમ્યક વષ ક્ષેત્રના મનુષ્ય નપુંસકાનું દેવકુરૂના મનુષ્ય નપુ સકેાનું અને ઉત્તરકુરૂના મનુષ્ય નપુસકેાનું અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસકેાનું પણ જન્મની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂત સુધીનુ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ સુધીનું સમજી લેવું, ॥ સૂ॰ ૧૪૫
જીવાભિગમસૂત્ર