Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति०२
पुरुषाणामल्पबहुत्वनिरूपणम् ५११ विचार्यमाणा धनीकृतलोकैकश्रेण्यसंख्येयभागगताकाशप्रदेशराशिप्रमाणा द्रष्टव्याः, केवलं श्रेण्यसंख्येयभागोऽसंख्येयभेदभिन्नो भवति, तत इत्थमसंख्येयगुणतयाऽभिधीयमानेऽल्पबहुत्वे न कश्चिद्विरोध इतिः। सनत्कुमारकल्पवासिदेवपुरुषापेक्षया ईशानकल्पवासिदेवपुरुषा असंख्येयगुणा अधिका भवन्ति ।
अङ्गुलमात्र क्षेत्रप्रदेशराशिसम्बन्धि द्वितीयं वर्गमूलं तृतीयेन वर्गमूलेन गुण्यते, गुणिते च तस्मिन् यावत्परिमितः प्रदेशराशिर्जायते तावत्संख्याकासु धनीकृतलोकस्य एकप्रादेशिकीषु श्रेणिषु यावन्त आकाशप्रदेशा भवन्ति तेषां यावत्परिमितो द्वात्रिंशत्तमो भाग स्तावत्प्रमाणत्वात्
ये सभी-सहस्रारकल्पवासी देवों से लेकर सनत्कुमारकल्प पर्यन्त के देवपुरुष प्रत्येक (एक-एक कल्प के देव) स्वस्थानमें विचार करने पर वे धनीकृत लोक का एक श्रेणि के असंख्यात भागवर्ती आकाश प्रदेश के प्रमाणवाले ही जानना चाहिये, भेद केवल इतना ही है कि श्रेणि का असंख्यातवां भाग असंख्यात प्रकार का होता है अतः वह असंख्यात भाग सबके एक दूसरे की अपेक्षा अलग अलग समझना चाहिये । ऐसा समझने पर असंख्यात भाग कहे जानेवाले अल्पबहुत्व में कोई विरोध नहीं आता है।
सनत्कुमार कल्पवासी देवपुरुषों की अपेक्षा ईशानकल्पवासी देवपुरुष असंख्यातगुणे अधिक होते हैं।
यहां अधिकता कैसे होती है सो कहते है—अङ्गुलमात्रक्षेत्र की प्रदेशराशि संबंधी जो दूसरा वर्गमूल है वह तीसरे वर्गमूल से गुणा किया जावे, गुणने पर जितने प्रमाणकी (जितनी) प्रदेशराशि होती है उतनी संख्या की घनीकृतलोक की एक प्रादेशिकी श्रेणियों में जितने आकाशप्रदेश होते हैं उनका जितने प्रमाणका बत्तीसवां भाग हो उतने प्रमाणवाले ईशानकल्प
આ સઘળા સહસ્ત્રાર કલ્પવાસી દેવાથી લઈને સનકુમાર ક૫ પર્યન્તના દેવપુરુષો દરેક (એક એક કલ્પના દે) સ્વસ્થાનમાં વિચાર કરતાં તેઓ ઘનીકૃત કશ્રેણીના અસં.
ખ્યાત ભાગવતી આકાશ પ્રદેશના પ્રમાણ વાળા છે. તેમ સમજવું. તેમાં ભેદ કેવળ એટલે જ છે કે--શ્રેણીને અસંખ્યાત ભાગ અસંખ્યાત પ્રકારનો હોય છે. તેથી તે અસંખ્યાત ભાગ બધાથી એક બીજા કરતાં જુદો જુદો સમજવું જોઈએ. તેમ સમજવાથી અસંખ્યાત ભાગથી કહેવામાં આવનારા અલબહુપણામાં કોઈપણ વિરોધ આવતો નથી.
સનસ્કુમાર કલ્પમાં રહેવા વાળા દેવપુરૂષો કરતાં ઈશાન કલ્પમાં રહેવા વાળા દેવપુરુષો અસંખ્યાત ગણા વધારે હોય છે.
અહિંયાં અધિકપણું કેવી રીતે બને છે? તે કહે છે કે–આંગળમાત્ર ક્ષેત્ર પ્રદેશ રાશિ સંબંધી જે બીજે વર્ગમૂલ છે તે ત્રીજા વર્ગમૂલથી ગણવામાં આવે તેને ગુણવાથી જેટલા પ્રમાણની. (જેટલી) પ્રદેશ રાશિ હોય છે એટલી સંખ્યાની ઘનીકૃતકની એક પ્રદેશવાળી શ્રેણિયોમાં જેટલા આકાશ પ્રદેશો હોય છે, તેને બત્રીસમો ભાગ જેટલા પ્રમાણને હોય એટલા પ્રમાણુ વાળા
જીવાભિગમસૂત્ર