Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति०२
पुरुषाणामल्पबहुत्वनिरूपणम् ५०९ असंख्येयगुणा अधिका भवन्ति । बृहत्तरश्रेण्यसंख्येयभागवाकाशप्रदेशराशिप्रमाणत्वात् महाशुक्रदेवपुरुषाणाम् । कथमित्थ मितिचेदाह-विमानबाहुल्यात् । तथाहि घटसहस्रविमानानि सहस्रारकल्पे, चत्वारिंशत्सहस्राणि महाशुक्र, अन्यच्च-अधोविमानवासिनो देवा बहुबहुतराः, उपरितनोपरितनविमानवासिनः स्तोकस्तोकतरा स्ततः सहस्रारकल्पदेवपुरुषापेक्षया महाशुक्रकल्पवासिदेवपुरुषा असंख्येयगुणा अधिका उपपद्यन्ते । महाशुककल्पवासिदेवपुरुषापेक्षया लान्तककल्पदेवपुरुषा असंख्येयगुणा अधिका भवन्ति, वृहत्तमश्रेण्यसंख्येयभागवा काशप्रदेशराशिप्रमाणत्वात् । लान्तकेभ्योऽपि ब्रह्मलोकवासिदेवपुरुषा असंख्येयगुणाः, एषा
अपेक्षा महशुक्रकल्प के देवपुरुष असंख्यातगुणे अधिक होते हैं । क्योंकि ये बृहत्तर श्रेणि के असंख्यातभागवर्ती आकाशप्रदेश राशिप्रमाण के होते हैं । ये कैसे अधिक होते हैं ! उसमें कारण दिखालातेहैं-सहस्रारकल्प की अपेक्षा महाशुक्रकल्प में विमान अधिक होते हैं, जैसे सहस्रारकल्प में तो विमान छहहजार हैं और महाशुक्रकल्प में चालीस हजार विमान होते हैं। दूसरी बात यह है कि-नीचे नीचे के विमानवासी देव बहु बहुतर होते हैं और ऊपर ऊपर के विमाननिवासी देव स्तोकस्तोकतर-थोड़े-थोड़े-होते हैं इस कारणसे सहस्रारकल्पके देव पुरुषों की अपेक्षा महाशुक्रकल्पवासी देवपुरुष असंख्यातगुणे अधिक होते हैं। महाशुक्रकल्पवासी देवपुरुषों की अपेक्षा लान्तककल्पवासी देव पुरुष असंख्यातगुणे अधिक होते हैं, क्योंकि ये बृहत्तमश्रेणि के असंख्यातवें भागवर्ती आकाश प्रदेशराशि के प्रमाणवाले होते हैं। लान्तककल्प के देवपुरुषों की अपेक्षा ब्रह्मलोकवासी देवपुरुष असंख्यातगुणे अधिक होते हैं, क्योंकि इनका भी प्रमाण 'भूयः' फिर पहले से अधिक उसी प्रकार
દેવ પુરુષો કરતાં મહાશુક ક૯૫ના દેવ પુરૂષે અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે એ બહત્તર શ્રેણીના અસંખ્યાત ભાગવત આકાશ પ્રદેશરાશિ પ્રમાણના હોય છે. એ વધારે કેવી રીતે હોય છે ? તેમાં કારણ બતાવે છે કે--સહસ્ત્રારક૯પ કરતાં મહાશુક્ર કપમાં વિમાને વધારે હોય છે. જેમકે--સહસ્ત્રાર કપમાં તો છ હજાર વિમાને છે, અને મહાશક ક૫માં ચાલીસ હજાર વિમાને હોય છે. બીજી વાત એ છે કે–નીચે નીચેના વિમાનમાં રહેવાવાળા દેવે બહુ બહુતર હોય છે. અને ઉપર ઉપરના વિમાનમાં રહેવા વાળા દેવ સ્તંક તેતર થોડા થોડા હોય છે. તે કારણથી સહસાર ક૯પના દેવ પુરૂષો કરતાં મહાશુક કપમાં રહેવાવાળા દેવપુરૂષ અસંખ્યાત ગણું વધારે હોય છે. મહાશુકમાં રહેવાવાળા દેવ પુરૂષો કરતાં લાન્તક ક૯૫માં રહેવા વાળા દેવ પુરૂષો અસંખ્યાતગણું વધારે હોય છે. કેમકે–આ બૃહત્તર શ્રેણીના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશ રાશિ પ્રમાણ વાળા હોય છે. લાન્તક ક૯૫ના દેવ પુરૂષો કરતાં બ્રહ્મલેકવાસી દેવપુરૂષે અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે—-તેઓનું પ્રમાણ ५५ "भूयः" ५वीथी पडेसाथी पधारे मे प्रमाणे मेट (ands ४६५मा २९॥ वाणा व
જીવાભિગમસૂત્રા