Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति०२
नपुंसकानां सिथितिनिरूपणम् ५३७ नारकाणां स्थितिर्भवति सा तत्प्रमाणा सर्वपृथिवी नारकाणां स्थितिर्यथा प्रज्ञापनायां चतुर्थे स्थितिपदे कथिता तथा भणितव्या, कियत्पर्यन्तं तत्राह-यावदधः सप्तमी पृथिवी नैरयिकाः रत्नप्रभापृथिवी नारकत आरम्य तमतमा सप्तमीपृथिवीनारकपर्यन्तनारकाणां यावती येषां स्थितिर्भवति साऽत्र स्थितिर्भणितव्या, तथाहि-रत्नप्रभा पृथिवीनारकस्य जघन्येन स्थितिर्दशवर्ष सहस्राणि, उत्कर्षेणैकं सागरोपमम् १, शर्कराप्रभापृथिवी नारकस्य स्थिति धन्यत एक सागरोपममुत्कर्षतस्त्रीणि सागरोपमाणि २, बालुकाप्रभापृथिवी नैरयिकस्य जघन्येन स्थितिस्त्रीणि सागरोपमाणि, उत्कर्षतः सप्तसागरोपमाणि ३, पङ्कप्रभापृथिवीनैरयिकनपुंसकस्य जधन्येन सप्तसागरोपमाणि स्थितिः, उत्कर्षतो दशसागरोपमाणि ४, धूमप्रभापृथिवी नारकनपुंसकस्य जधन्येन दश सागरोपमाणि स्थितिरुत्कर्षतः सप्तदश सागरोपमाणि ५, तमःप्रभापृथिवीनारक नपुंसकस्य जधन्येन सप्तदश सागरोपमाणि स्थितिरुत्कर्षतो द्वाविंशति सागरोपमाणि ६, अधः वह यहाँ कहनी चाहिये और इस प्रकार इस स्थिति का कथन सातवीं तमतमा पृथिवी के नैरयिकों की स्थिति पर्यन्त करना चाहिये, क्रम से नारकों की स्थिति इस प्रकार है-रत्नप्रभा पृथिवी के नारकों की जधन्य स्थिति १० दस हजार वर्ष की है और उत्कृष्ट स्थिति एक सागरोपम की है , शर्कराप्रभा पृथिवी के नैरयिकों की स्थिति जधन्य से १ एक, सागरोपम की
और उत्कृष्ट से तीन सागरोपम की है २, बालुकाप्रभा पृथिवी के नैरयिकों की स्थिति जधन्य से तीन सागरोपम की है और उत्कृष्ट से सात सागरोपम की है ३, पङ्कप्रभा पृथिवी के नारक की स्थिति जघन्य से सात सागरोपम की है और उत्कृष्ट से दश सागरोपम की है ४, धूमप्रभा पृथिवी के नारक की स्थिति जधन्य से दश सागरोपम की है और उत्कृष्ट से १७ सत्रह सागरोपम की है ५ तमः प्रभा पृथिवी के नैरयिकों की स्थिति जधन्य से १७ सत्रह सागरोपम की है और उत्कृष्ट से २२, बाईस सागरोपम की है ६, तथा सातवीं जो तमतमा पृथिवी है उसके હોય, તેની તેટલી અહિંયા કહેવી જોઈએ. અને આ પ્રમાણે આ સ્થિતિનું કથન સાતમી તમતમાં પૃથ્વીના નૈરયકની સ્થિતિના કથન પર્યન્ત કહેવું જોઈએ.
કમથી નારકેની સ્થિતિ આ પ્રમાણે છે.--જન પ્રભા પૃથ્વીના નારકની જઘન્ય સ્થિતિ ૧૦ દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છેલ શકરા પ્રભા પૃથ્વીના નરયિકોની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ૩ ત્રણ સાગરોની છે.૨ વાલુકા પ્રભા પૃથ્વીના નૈરયિકની સ્થિતિ જઘન્યથી ત્રણ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી સાત સાગરોપમની છે, ૩ પંકપ્રભા પૃથ્વીના નારકની સ્થિતિ જઘન્યથી સાત સાગ
૫મની છે, અને ઉત્કૃષ્ટથી દસે સાગરોપમની છે. ૪ ધૂમપ્રભા પૃથ્વીના નારકેની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી ૧૭ સત્તર સાગરોપમની છે, ૫ તમપ્રભા પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ જઘન્યથી ૧૭ સત્તર સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ સાગરોપમની છે. ૬, તથા સાતમી કે જે તમતમાં પૃથ્વી છે, તેના નારકેની
જીવાભિગમસૂત્રા