Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति० २
नपुंसकस्वरूपनिरूपणम् ५५७ टीका- णपुंसगस्स णं भंते'' नपुंसकस्य खलु भदन्त ! 'केवइयं कालं अंतरं होइ' कियन्त कालमन्तरं भवति नपुंसको भूत्वा नपुंसकात्, च्युतः सन् पुनः कियता कालेन नपुंसको भवतीत्यर्थः इति प्रश्नः भगवानाह 'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! जहन्नेणं अंतो मुहत्त' जघन्येनान्तर्मुहूर्तमन्तरं भवति एतावता पुरुषादिकालेन नपुंसकत्वस्य व्यवधानादिति । 'उक्कोसेण सागरोवमसय पुहुत्तं सातिरेगं' उत्कर्षतः सागरोपमशतपृथक्त्वम् सातिरेकम् पुरुषादि कालस्यैतावत एव संभवात् ।।
"णेरइय णपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ” हे भदन्त ! नैरयिक नपुंसक का कितने काल का अन्तर होता है ? उत्तर में प्रभु कहते हैं-"गोयमा ! जहन्नेणं अंतोमुहत्तं उक्कोसेणं तरुकालो" हे गौतम ! नैरयिक नपुंसक का अन्तर जघन्य से एक अन्त मुहर्त का है और उत्कृष्ट से तरुकाल प्रमाण-अनन्त काल का है । जधन्य से जो एक अन्तर्मुहूर्त का अन्तर यहां प्रकट किया गया है उसका तात्पर्य ऐसा है कि नैरयिक नपुंसक सप्तम नरक पृथिवी से निकल कर तन्दुलमत्स्य आदि के भवों में एक अन्तर्मुहूर्त तक जन्म धारण करके फिर सप्तम पृथिवी का नैरयिक नपुंसक हो जाता है । तथा वनस्पति-काल प्रमाण अनन्त काल का उत्कृष्ट अन्तर यहां कहा गया है उसका तात्पर्य ऐसा है कि नैरयिक नपुंसक, नरक भव से निकल कर परम्परा से निगोदादि के भवों में आकर अनन्त काल तक वहाँ रहता है और फिर वह वहाँ से मरकर पुनः नैरयिक नपुंसक हो जाता है। यह अन्तर कथनसामान्य से नैरयिकनपुंसक का है “रयणप्पभापुढवी नेरइयनपुंसगस्स" विशेष की चिन्ताने
અંત મુહૂર્ત નું અંતર હોય છે. અને વધારેમાં વધારે કંઈક વધારે સાગરોપમ શત પ્રથકૃત્વનું છે. કેમકે–પુરૂષ નપુંસક વિગેરેને કાળ એટલેજ સંભવે છે. આ સંબંધમાં આ પ્રમાણે
वामां माव्यु छ. "पुरिसणपुंसगा संचिट्ठणंतरे सागरपुहुत्त" माना अर्थ मा प्रमाणे छे. _નિરતર પણાથી રહેવાનું નામ સંચિઠ્ઠણ છે, આનું બીજુ નામ કાયસ્થિતિ પણ છે. પુરૂષ અને નપુંસકની કાય સ્થિતિ ક્રમથી અર્થાત્ પુરૂષની સંચિઠ્ઠણ નિરંતરથી એક સ્થાનમાં રહેવું અને નપુંસકનું અંતર ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથફત્વનું હોય છે,
__ "णेरइय णपुंसगस्स भंते ! केवईयं कालं अतरंहोई" ३ मावन् नै२(यनपुंसકેને કેટલા કાળનું અંતર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને २४ -“गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तरुकालो" उ गीत ! નૈરયિક નપુંસકનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તરૂકાળ પ્રમાણ એટલે કે–અનંતકાળનું છે. અહિયાં જે જઘન્યથી એક અંત મ્હૂર્તનું અંતર કહ્યું છે, તેનું તાત્પર્ય એવું છે કે–નરયિક નપુંસક સાતમી નરક પૃથ્વીથી નીકળીને તંદુલ મત્સ્ય વિગેરેના ભામાં એક અંતર્મુહૂર્ત સુધી જન્મ ધારણ કરીને તે પછી સાતમી
જીવાભિગમસૂત્ર