Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति० १
वायुकायिकजीवनिरूपणम् १८३ य आगच्छति स विदिग्वातः । 'वाउ भामे' वातोद्वामः, अनवस्थितो वातोद्वामः, 'वाउकलिया' वातोत्कलिका यो नीचैर्गच्छति स वायुर्वातोत्कलिका कथ्यते, 'मंडलियावाए' मण्डलिकावात : - मूलत आरभ्य प्रचुरतराभिर्मण्डलिकाभिर्मिश्रितो मण्डलाकारो वातः, 'गुंजावाए' गुञ्जावातः यो गुञ्जन् शब्दं कुर्वन् वाति स० तथा, 'झंझावाए' झंझावातः, सदृष्टिको बातः अशुभ निष्ठुरौ वा बातः, 'संवट्टगवाए' संवर्त्तकवातः तृणादिसंवर्तनस्वभावो वातः, युगान्तकाल - भावी वा वातः प्रलयकालभावीत्यर्थः 'जुगंत सरिसं संवट्टबायं विउब्विऊण' इति वचनात् 'घणवाए' घनवातः - घनपरिणामो वातो रत्नप्रभा पृथिव्याद्यधोदेशे विद्यमानः । ' तणुवाए' तनुबातः विरलपरिणामः धनवातस्याधः स्थितः । ' सुद्धवाए' शुद्धवातो मन्दस्तिमित: 'जे यावन्ने तहप्पगारा' ये चान्ये तथाप्रकाराः ये वायवः उपरोक्त वायुभिन्नाः उपरोक्त वातसदृशाश्च ते
बहता है वह ऊर्ध्व वायु है, जो वायु नीचे की और बहता है वह अधोवायु है । जो वायु तिरछा बहता है वह तिर्यग् वायु है । विदिशाओं से जो वायु आता है वह विदिग्वायु है । जो वायु अनवस्थित होता है वह वातोदभ्रम वायु है नीचे की ओर जाता हुआ वायु उत्कलिकावात है प्रचुर मंडलिकाओं से मिश्रित होकर मण्डलाकार जो वायु है वह मण्डलिकावात है । शब्द करता हुआ जो वायु वहता है वह गुञ्जावात है । वृष्टि के समय जो वायु चलता है वह वृष्टि से मिश्रित बायु झंझावात है । युग के अन्त में प्रलयकाल में जो वायु चलता है वह संवर्तक वायु है - जैसे कहा है- 'जुगतसरिसं संवट्टवायं विउच्विऊणं' इति रत्नप्रभा पृथिवी आदि के अधोदेश में जो घनपरिणाम वाला वात है वह घनवात है । घनवात के अधोदेश में रहा हुआ जो बात है वह तनुवात है । मन्दस्तिमित वायु का नाम शुद्ध वात है । तथा इसी प्रकार के जो और भी
1
ક્રિશાએથી આવે છે, તે વાયુ ઉદીચીન વાયુ કહેવાય છે. જે વાયુ ઉપર વાય તે વાયુ કહેવાય છે. અને જે વાયુ નીચેની તરફ વાય છે, તે વાયુ અધા વાયુ કહેવાય છે. જે વાયુ તિરછે (વાંકા ચુકે) વાય છે, તે તિયંગ વાયુ કહેવાય છે. વિદિશાઓમાંથી જે વાયુ આવે છે તે વિનિંગ્ વાયુ કહેવાય છે. જે વાયુ અનવસ્થિત-અસ્થિર હોય છે તે વાયુ વાતાદ્સમવાયુ કહેવાય છે. નીચેની તરફ જતા વાયુ ઉત્કલિકા વાયુ કહેવાયછે. અનેક મ`ડલિકાએથી મિશ્રિત થઇને મંડલાકાર જે વાયુ વાય છે, તેને માંડલિકા વાયુ કહેવાય છે. શબ્દ કરતા થતા
વાયુ વહે છે, તે ગુંજાવાત કહેવાય છે. વરસાદ ના સમયે જે વાયુ ચાલે છે, તે વરસાદથી મિશ્રિત થયેલે વાયુ ઝંઝાવાત કહેવાય છે. યુગના અંતમાં એટલે प्रयाणमां ने वायु यासे छे, ते संवर्त वायु अहेवाय छे, प्रेम अधु छे !-"जुगंतसरिसं संघट्टवायं विउविऊणं" इति रत्न अला विगेरे पृथ्वीना मधे लागभां धन પરિણામ વાળા જે વાચુ છે તે ઘનવાત કહેવાય છે. ઘનવાતના નીચેના પ્રદેશમાં રહેલા જે વાયુ છે, તે તનુવાત કહેવાય છે. મન્દ-સ્તિમિત્ વાયુનું નામ શુદ્ધ વાયુ કહેવાય છે.
જીવાભિગમસૂત્ર