Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे प्राग्वत् । उत्कर्षतोऽनन्तं कालं वनस्पतिकालः । चारित्रधर्ममाश्रित्य जधन्यत एक समयम् , यतश्चरणपरिणामात्परिभ्रष्टस्य समयानन्तरं कस्यचित् पुरुषस्य भूयोऽपि चारित्रप्रतिपत्तिः संभवति । उत्कर्षतो देशोनमपापुद्गलपरात यावदन्तरं भवति । एवं विशेषचिन्तायां कर्मभूमिकभरतैरवतपूर्वविदेहापरविदेहमनुष्यपुरुषस्य जन्म चारित्रधर्म चेतिद्वयमपि आश्रित्य प्रत्येकं पूर्ववदेव क्रमशः जघन्योत्कृष्टाभ्यामेकं समयं देशोनापार्द्धपुद्गलपरावर्त यावदन्तरं भवति । सामान्यतोऽकर्मभूमिकमनुष्यपुरुषस्य जन्माश्रयणेन जधन्यतोऽन्तरमन्तमुहूर्ताभ्यधिकानि दशवर्षसहस्राणि यतः-अकर्मभूमिकमनुष्यपुरुषत्वावस्थायां मृतस्य जधन्यस्थितिकदेवेषूत्पादो भवति, ततोऽपि च्युत्वा स कर्मभूमिषु स्त्रीत्वेन पुरुषत्वेन वोत्पद्यते, है, कैसे होता है वह पूर्ववत् समझ लेना चाहिये । उत्कर्ष से अनन्त काल का वनस्पतिकाल पर्यन्त अन्तर होता है । चारित्र धर्मकी अपेक्षा जधन्य से एक समय का अन्तर होता है क्योंकि चारित्र परिणाम से भ्रष्ट होते हुए किसी पुरुषको एक समय के बाद फिर चारित्र प्राप्ति की संभावना होती है उत्कर्ष से एक देशन्यून अर्द्धपुद्गल परावर्त पर्यत का अन्तर होता है । इसी प्रकार विशेषरूप से विचारणामें कर्मभूमिक भरत ऐरवत पूर्वविदेह मनुष्य पुरुष का अन्तर जन्म और चारित्र इन दोनों की अपेक्षा प्रत्येक का पहले के अनुसार कम से कम जधन्य और उत्कृष्ट को लेकर एक समय का तथा देशोन अपार्द्ध पुद्गलपरावर्त काल तक का होता है । सामान्य अकर्मभूमिक मनुष्य पुरुष का जन्म की अपेक्षा जघन्य से अन्तर अन्तर्मुहूर्त अधिक दश हजार वर्ष का होता है, क्योंकि अकर्मभूमिक मनुष्य पुरुष की अवस्थामें मरे हुए अकर्मभूमिक मनुष्य पुरुष का जधन्य स्थितिक देवों में उत्पाद होवे वहां से फिर च्यवकर वह कर्मभूमियों में स्त्रीरूप से अथवा पुरुष रूप से उत्पन्न हो जाता है, वहां से फिर मरने पर किसी किसी की फिर भी अकर्मभूमिक मनुष्य पुरुष रूप કેવી રીતે થાય છે ? તે પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવું. ઉત્કૃષ્ટથી અનંતકાળનું વનસ્પતિ કાળ પર્યતનું અંતર હોય છે. કેમકે–ચારિત્ર પરિણામથી ભ્રષ્ટ થયેલા કોઈ પુરુષને એકસમય પછી ચારિત્ર પ્રાપ્તિ થવાની સંભાવના હોય છે. ઉત્કૃષ્ટથી એકદેશથી જૂન અદ્ધિ પુદ્ગલ પરાવર્ત પર્યન્તનું અંતર હોય છે. એ જ પ્રમાણે વિશેષ પ્રકારની વિચારણામાં કર્મભૂમિક ભરત, અરવત, પૂર્વ વિદેહના મનુષ્ય પુરુષનું અંતર જન્મ અને ચારિત્ર આ બન્નેની અપેક્ષાથી દરેકનું અંતર પહેલા કહ્યા પ્રમાણે ક્રમથી જ ઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક સમયનું તથા દેશોન અપરાધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધીનું છે. સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય પુરુષનું અંતર જન્મની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂત અધિક દસ હજાર વર્ષનું હોય છે. કેમકે–અકર્મભૂમિના મનુષ્ય પુરૂષની અવસ્થામાં મરેલાં અકર્મભૂમિજ મનુષ્ય પુરુષની જઘન્ય સ્થિતિ વાળા દેવોમાં ઉત્પત્તિ થાય, અને પાછા ત્યાંથી ચ્યવીને તે કર્મભૂમિયોમાં સ્ત્રીપણાથી અથવા પુરુષ પણાથી ઉત્પન્ન થઈ જાય છે. ત્યાંથી પાછા મરીને કઈ કેઈની પાછી કર્મભૂમિક મનુષ્ય
જીવાભિગમસૂત્ર