Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयद्योतिका टीका प्रति० २
पुरुषाणामल्पबहुत्वनिरूपणम् ५०५ कप्रस्तटदेवपुरुषाः संख्येयगुणा अधिका भवन्ति । मध्यमवेयकदेवपुरुषापेक्षयाऽपि अधस्तनप्रैवेयकप्रस्तटदेवपुरुषाः संख्येयगुणा अधिका भवन्ति । अधस्तनप्रैवेयकदेवपुरुषापेक्षया अच्युतकल्पदेवपुरुषा संख्येयगुणा अधिका भवन्ति, अच्युतकल्पदेवपुरुषापेक्षयापि आरणकल्पदेवपुरुषाः संख्यातगुणा अधिका भवन्तीति । यद्यपि आरणाच्युतकल्पौ समानश्रेणीको समविमानसंख्यकौ च, तथापि कृष्णपाक्षिका स्तथास्वभावत्त्वात् आधिक्येन दक्षिणस्याँ दिशि समुत्पद्यन्ते । अतोऽच्युतकल्पदेवापेक्षया एते संख्यातगुणाधिकाः प्रोक्ताः । उपरितनौवेकदेव संख्यातगुणे अधिक होते हैं । अल्पबहुत्व के विषयमें इसी प्रकार भावना कर लेनी चाहिये ।
उपरितनौवेयक देवपुरुषों की अपेक्षा मध्यमग्रैवेयक देवपुरुष संख्यातगुणे अधिक होते है । मध्यमप्रैवेयक देवपुरुषों की अपेक्षासे अधस्तनौवेयक प्रस्तट देवपुरुष संख्यात गुणे अधिक होते हैं । अधस्तनौवेयक देवपुरुषों की अपेक्षा अच्युतकल्प देवपुरुष संख्यातगुणे अधिक होते हैं, अच्युतकल्प देवपुरुषों की अपेक्षा आरणकल्प के देवपुरुष संख्यातगुणे अधिक होते हैं।
शंका--आरण और अच्युतकल्प ये दोनों समश्रेणिवाले और समान विमान संख्यावाले होते हैं तथापि अच्युतकल्प की अपेक्षा आरणकल्प के देवपुरुषों में संख्यातगुणी अधिकता आप कैसे कहते हैं ?
उतर—यहाँ जो बात कही गई है, उसका कारण यह है कि कृष्णपाक्षिक जीव तथाविध स्वभाव से दक्षिणदिशा में अधिकता से उत्पन्न होते हैं ! इसलिए अच्युतकल्प के देवपुरुषों की अपेक्षा से आरणकल्प के देवपुरुष अधिक कहे गये हैं, વાળા હોવાથી ઉપરિતન દેવ સંખ્યાતગણું વધારે હોય છે. અ૫ બહુપણાના સંબંધમાં આ પ્રમાણેની ભાવના કરી લેવી જોઈએ.
ઉપરિતન ચૈવેયક દેવ પુરૂષો કરતાં મધ્યમ રૈવેયક દેવ પુરૂષ સંખ્યાલગણા વધારે હોય છે. મધ્યમ ગ્રેવેયક દેવપુરુષ કરતાં અધિસ્તન શૈવેયક પ્રસ્તટના દેવપુરુષ સંખ્યાતગણું વધારે હોય છે.
અધસ્તન રૈવેયક દેવ પુરૂષ કરતાં અચુત કલ્પના દેવપુરુષ સંખ્યાતગણી વધારે હોય છે. અયુતક૯૫ના દેવ પુરૂ કરતાં આરકલ્પના દેવ પુરૂષો સંખ્યાલગણા વધારે હોય છે.
શંકા-આરણ અને અમ્યુક૯પ આ બન્ને કલ્પ સમક્ષણી વાળા અને સરખી વિમાને ની સંખ્યાવાળા છે. તે પણ અમ્યુકલ્પ કરતાં આરણ કલપના દેવ પુરુષોમાં સંખ્યાતગણું અધિકપણું આપ કેવી રીતે કહે છે ?
ઉત્તર–અહિયાં જે વાત કહેવામાં આવી છે, તેનું કારણ એ છે કે –કૃષ્ણપાક્ષિક છે તથાવિધ સ્વભાવથી દક્ષિણ દિશામાં અધિક પણાથી ઉત્પન્ન થાય છે. તેથી અમૃતકલ્પના દેવ પુરૂષ કરતાં આ આરણ કુ૯૫ના દેવપુરુષો વધારે કહ્યા છે. તે કૃષ્ણ પાક્ષિક કોણ છે? આ
જીવાભિગમસૂત્ર