Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति० १ स्थलचरपरिसर्पसंमूच्छिम पं. ति. जीवनिरूपणम् २८३ कथ्यते, अयं भावः-यत् संस्थानं नाभेरध'देशे प्रमाणोपपन्नमुपरि च हीनं तत् तृतीयं सादिसंस्थानं तेन संस्थिताः । 'खुज्जसंठिया' कुब्जसंस्थिताः, यत्र शिरो ग्रीवाहस्तपादादिकं च यथोक्तप्रमाणलक्षणोपेतं भवेत् उर उदरादिकं च मण्डलम्-अवनतोन्नतं भवेत् तत् कुजसंस्थान चतुर्थ तेन संस्थिताः ॥ 'वामणसंठिया' वामनसंस्थिताः यत्रोरः उदरादिकं प्रमाणलक्षणयुक्त भवेत् हस्तपादादिकं तु हीन हस्वं च भवति, तद् वामनं पञ्चमसंस्थानं तेन संस्थिताः । 'हुंड संठिया' हुण्डसंस्थिताः, यत्र सर्वेऽपि शरीरावयवाः, स्वस्वलक्षणरहिता भवेयु स्तद् हुण्डसंस्थानं षष्ठं तेन संस्थिता इति, अत्र संस्थानानां नामलक्षणप्रतिपादकं गाथाद्वयं प्रोच्यतेइस सादित्व विशेषण की सार्थकता की अन्यथा उपपत्ति न होने के कारण विलक्षण ही प्रमाण लक्षण वाला आदि यहां ग्रहण किया जाता है यहां ऐसा कथन जानना चाहिये कि जो संस्थान नाभि से अधो देश में तो प्रमाणोपेत होता है और नाभि से ऊपर में होन अर्थात् न्यूनाधिक होता है ऐसा जो संस्थान होता है वह सादि संस्थान है, इस संस्थान में नाभि से नीचे के अवयव विस्तृत होते हैं और नाभि से ऊपर के अवयव संकुचित होते हैं ।३। 'कुज्झसंठिया' इस संस्थान में शिर और ग्रीवा एवं हाथ पांव आदि अवयव तो यथोक्त प्रमाणोपेत होते हैं पर छाती और पेट आदि अवयव मण्डल रूप-यथोक्त प्रमाणो पेत नहीं होते हैं । अर्थात् इस संस्थान में छाती या पीठ में कूबड़ निकल आती है। ऐसे संस्थान को कुन्ज संस्थान कहा गया है ४। जिस संस्थान में छाती और पेट आदि अवयव तों प्रमाणोंपेत हों पर हाथ पैर आदि प्रमाणोपेत न हों-हीन-हों वह बामन संस्थान है ५। जिस संस्थान में शारीरिक समस्त अवयव अपने २ लक्षण से विहीन हो-वह हुण्डक સંપૂર્ણ શરીર જ આદિથી યુક્ત છે, તેથી આ સાદિત્ય વિશેષણનું સાર્થક પણું અન્યથા ઉત્પન્ન ન થવાને કારણે અહિયાં વિલક્ષણ જ પ્રમાણુ લક્ષણવાળું આદિ ગ્રહણ કરવામાં આવે છે. અહિયાં એવું કથન સમજવું કે–જે સંસ્થાન નાભિના નીચેના ભાગમાં તે પ્રમાણપત હોય અને નાભીની ઉપર હીન–અર્થાત્ ન્યૂનાધિક હોય એવા સંસ્થાનને સાદિસંસ્થાન કહેવાય છે. આ સંસ્થાનમાં નાભીની નીચેના અવયવો વિસ્તૃત-વિસ્તારવાળા હોય છે અને નાભીની ઉપરના અવયવ સંકુચિત હોય છે. ૩,
"खुज्जसंठिया" १५०४ संस्थानमा माथु भने गणु तथा हाथ, ५॥ विगेरे अवयवो તે બરબર પ્રમાણયુક્ત હોય છે, પરંતુ છાતી અને પિટ વિગેરે અવયવો મંડલરૂપ–બબર પ્રમાણવાળા હોતા નથી, અર્થાત આ સંસ્થાનમાં છાતી અગર વાંસામાં કુબડ-ખૂધ નીકળી આવે છે, તેવા સંસ્થાનને “કુજ સંસ્થાન કહેવામાં આવે છે , જે સંસ્થાનમાં છાતી અને પેટ વિગેરે અવયવો બરબર પ્રમાણયુક્ત હોય, પરંતુ હાથ, પગ વિગેરે અવયવો બરાબર પ્રમાણયુક્ત ન હોય અર્થાતુ હીન-ન્યૂનાધિક હોય તેવા સંસ્થાનને “વામન સંસ્થાન કહેવાય છે. ૫. જે સંસ્થાનમાં શરીરના સઘળા અવય પિતાપિતાના લક્ષણથી હીન હોય
જીવાભિગમસૂત્ર