Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
A
जीवाभिगमसूत्रे संभवादेकसमयमपि ब्रूयात् । अथवा देशचरणमधिकृत्यान्तर्मुहूर्तमिति वक्तव्यम् । देशचरणप्रतिपतेर्बहुलमङ्गतया जधन्यतोऽपि अन्तर्मुहूर्तसंभवात् , तत्र यद्यपि सर्वचरणसंभवेऽपि यद्देशचरणमधिकृत्येति कथितम् । तद्देशचरणपूर्वकं प्रायः सर्वचरणमिति ज्ञापनाय तदुक्तम्
'सम्मत्तमि उ लद्धे पलियपुहुत्तेण सावओ होइ । चरणोवसमखयाणं सागरोवमसंखंतरा होति ॥ सम्यक्त्वे तु लब्धे पल्योपमपृथक्त्वे नैव श्रावको भवति ।
चरणोपशमक्षयाणां सागरोपमाणि संख्यातान्यन्तरं भवतीतिच्छाया सम्यक्त्व प्राप्त्यनन्तरे पल्योपमपृथक्त्वे क्षपिते सति जीवः श्रावको भवति । अयं भावः-आयुर्वर्जानां तो चारित्र परिणाम एक समय वाला भी होता है-अतः समय की जघन्य स्थिति चारित्रधर्म की अपेक्षा कहनी चाहिये थी। अथवा चारित्र धर्म की अपेक्षा जो जधन्य स्थिति कही गई है वह देश चारित्र की अपेक्षा से कही गई है ऐसा जानना चाहिये क्योंकि देश चारित्र भी चारित्रधर्म का एक अङ्ग है-अतः वह जघन्य से एक अन्तर्मुहूर्त तक आत्मा में रह सकता है । यद्यपि आत्मा में सर्वचरण- सकल-चारित्र-भी संभवित होता है-अतः यहां जो देश चारित्र की अपेक्षा की बात कही गई है वह इस बात को समाझाने के लिये कही गई है कि सकल चारित्र प्रायः देश चारित्रपूर्वक होता है। तदुक्तम् ---सम्मत्तमि उ लद्धे” इत्यादि।
इसका अर्थ यह है कि सम्यक्त्व की प्राप्ति के अनन्तर पल्योपम पृथक्त्व अर्थात् दो पल्योपम से नौ पल्योपम तक का काल क्षपित होता है तब जीब को श्रावक पना आता
ધારણ કરવાની અપેક્ષાથી કહેલ છે. તેમ સમજવું. નહિ તે ચારિત્ર પરિણામ એક સમયવાળું પણ હોય છે. તેથી સમયની જઘન્ય સ્થિતિ ચારિત્ર ધર્મની અપેક્ષાથી કહેવી જોઈતી હતી. અથવા ચારિત્રધર્મની અપેક્ષાએ જે કહેલ છે તે દેશચારિત્રની અપેક્ષાથી કહેલ છે, તેમ સમજવું. કેમકે – દેશ ચારિત્ર પણ ચારિત્ર ધર્મનું એક અંગ છે. તેથી તે જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધી આત્મામાં રહી શકે છે. જો કે આત્મામાં સર્વ ચરણ – સકલ ચારિત્ર પણ સંભવે છે. તેથી ત્યાં જે દેશ ચારિત્રની અપેક્ષાની વાત કહેવામાં આવી છે, તે આ વાત સમજાવવા માટે કહેવામાં આવી છે. કે સકલચારિત્ર પ્રાયઃ દેશચારિત્ર પૂર્વક डाय छे. तदूक्तम्- “सम्मत्तंमि उ लद्धे' त्या
આનો અર્થ એ છે કે – સમ્યકત્વની પ્રાપ્તિ પછી પલ્યોપમ પૃથકૃત્વ અર્થાત બે પલ્યોપમથી નવ પલ્યોપમ સુધીને કાળ ક્ષપિત થઈ જાય છે, ત્યારે જીવને શ્રાવકપણ भावे छे.
જીવાભિગમસૂત્ર