Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६८
____ जीवाभिगमसूत्रे जधन्यतोऽन्तर्मुहर्तमुत्कर्षत स्त्रीणि पल्योपमानि, तानि च सुषमसुषमारके ज्ञातव्यानि, चारित्रधर्ममधिकृत्य जघन्यतोऽन्तर्मुहूर्तमुत्कर्षतो देशोना पूर्वकोटिः, पूर्वविदेहापरविदेहकर्मभूमिकमनुष्यपुरुषाणां क्षेत्रं प्रतीत्य जधन्येनान्तर्मुहूर्तमुत्कर्षेण दोशोना पूर्वकोटिः, चारित्रधर्म प्रतीत्य जधन्येनान्तर्मुहूर्तमुत्कर्षेण देशोना पूर्वकोटिः । सामान्यतोऽकर्म भूमिकमनुष्यपुरुषाणां जन्म प्रतीत्य जघन्येन पल्योपमासंख्येयभागन्यूनमेकं पल्योपमम् उत्कर्षतस्त्रीणि पल्योपमानि, संहरणं प्रतीत्य जघन्यतोऽन्तर्मुहूर्तमुत्कर्षतो देशोना पूर्वकोटिः पूर्व विदेहापरविदेहकस्याकर्मभूमौ संहतस्य जधन्यत उत्कर्षतश्च एतावदायुः प्रमाणसंभवात्, हैमवतहरण्यवताकर्मभूमिकमनुष्याणां जन्मप्रतीत्य जधन्येन पल्योपमं पल्योपमस्य असंख्येयभागेन न्यूनम्, उत्कर्षतः परिपूर्ण पल्योपमम्
अन्तर्मुहूर्त की है और उत्कृष्ट स्थिति तीन पल्योपम की है। ये तीन पल्योपम सुषम सुषमा काल के जानने चाहिये । तथा-चारित्र धर्म की अपेक्षा जधन्य स्थिति एक अन्तर्मुहर्त की और उत्कृष्ट स्थिति देशोन पूर्वकोटि की है। पूर्वविदेह अपरविदेह कर्मभूमि मनुष्य पुरुषों की क्षेत्र की अपेक्षा जधन्य से अन्तर्मुहर्त और उत्कर्ष से देशोन पूर्वकोटि की स्थिति है। चारित्र धर्म को लेकर जघन्य से अन्तर्मुहर्त और उत्कृष्ट से देशोन पूर्वकोटि की है । अकर्मभूमिक मनुष्य पुरुषों की सामान्य रूप से जन्म की अपेक्षा जधन्य स्थिति पल्योपम के असंख्यातवें भाग से होन एक पल्योपम की है। और उत्कृष्ट से तीन पल्योपम की है। संहरण की अपेक्षा-जधन्य स्थिति एक अन्तर्मुहूर्त की है
और उत्कृष्ट से देशोन पूर्वकोटि की है। अकर्मभूमि में संहृत पूर्वविदेह अपरविदेह मनुष्य की जधन्य से तथा उत्कृष्ट से इतने ही काल की आयु का संभव है । हैमवत और ऐरण्यवत अकर्मभूमिक मनुष्यों की स्थिति जन्म की अपेक्षा जधन्य से पल्योपम के असं
અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પાપમની છે. આ ત્રણ પત્યેપમ સુષમ સુષમાકળિના સમજવા જોઈએ. તથા ચારિત્ર ધર્મની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂત ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વ કેટિની છે. પૂર્વ વિદેહ અને અપરવિદેહ કર્મભૂમિ જ મનુષ્ય પુરૂષોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાએ અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વ કેટિની છે. ચારિત્રધર્મને લઈને જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કેટિની છે. અકર્મભૂમિ જ મનુષ્ય પુરૂષની સામાન્ય પણાથી જન્મની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાંગથી હીન એક પલ્યોપની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પપમની છે સંહરણની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અંત. મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશનપૂર્વકેટિનિ છે. અકર્મભૂમિમાં સંહત પૂર્વ વિદેહ અપરવિદેના મનુષ્યની જઘન્ય થી તથા ઉત્કૃષ્ટથી એટલાજ કાળના આયુષ્યને સંભવ છે. હૈમવત અને અરણ્યવત ના અકર્મભૂમિ જ મનુષ્યની જન્મની અપેક્ષાએ જઘન્ય
જીવાભિગમસૂત્ર