Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४८४
जीवाभिगमसूत्रे संहरणं प्रतीत्य जधन्यतोऽन्त मुहूर्तमुत्कर्षेण देशोनया पूर्वकोट्याऽभ्यधिकं पल्योपमं यावदव. स्थानं भवतीति ? अत्र भावना प्रागेव स्वयं कर्तव्या । हरिवर्षरम्यकवर्षाकर्मभूमिकमनुष्य पुरुषस्य जन्मप्रतीत्य जघन्यतो वे पल्योपमे पल्योपमस्यासंख्येयभागन्यूने, उत्कर्षतः परिपूर्ण द्वे पल्योपमे, जधन्यत उत्कर्षतश्च, तत्रैतावत आयुषः संभवात् । संहरणं प्रतीत्य जघन्यतोऽन्तमुहूर्त्तन्यूनान्तर्मुहूर्तायुषः संहरणासंभवात् । उत्कर्षतो देशोनया पूर्वकोट्यऽभ्यधिके द्वे पल्योपमे, भावना पूर्ववदेव । देवकुरू तरकुर्वकर्मभूमिकमनुष्यपुरुषस्य क्षेत्रं प्रतीत्य जधन्यतः पल्योपमासंख्येयभागन्यूनानि त्रीणि पल्योपमानि । उत्कर्षतः परिपूर्णानि त्रीणि पल्योपमानि,
पल्योपम का है और उत्कृष्ट से परिपूर्ण एक पल्योपम का है, संहरण की अपेक्षा लेकर इसका अवस्थान काल जधन्य से तो एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से देशोन पूर्वकोटि अधिक एक पल्योपम का है यहां भावना पहले जैसी करलेनी चाहिए । हरिवर्ष और रम्यक वर्ष रूप अकर्मभूमि के मनुष्य पुरुष का अवस्थान काल जन्म की अपेक्षा लेकर जघन्य से तो पल्योपम के असंख्यातवें भाग से न्यून दो पल्योपम तक का है और उत्कृष्ट से पूरे दो पल्योपम का है । जधन्य और उत्कृष्ट से वहां इतने ही आयु का संभव है, संहरण की अपेक्षा इसका अवस्थान काल जघन्य से एक अन्तर्मुहूर्त का है क्योंकि जिसकी आयु एक अन्तर्मुहूर्त से न्यून-कम-होति है ऐसे जीवका संहरण नहीं होता है, और उत्कृष्ट से इसका अवस्थान काल देशोन पूर्वकोटि अधिक दो पल्योपम तक का है । भावना पहले जैसी ही होगी । देवकुरु और उत्तर कुरु रूप अकर्म भूमिक मनुष्य पुरुष का अवस्थान काल क्षेत्र की अपेक्षा लेकर जधन्य से तो पल्योपम के असंख्यातवे भाग हीन तीन पल्योपम का
છે. અને ઉત્કૃષ્ટથી પૂરા એક પલ્યોપમનો છે. સંહરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી તે એક અંતર્મુહૂર્ત છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકેટિ અધિક એક પલ્યોપમને છે. અહિંયાં તેની સમજણ પહેલાં પ્રમાણે જ સમજી લેવી. હરિવર્ષ અને રમ્યક વર્ષ રૂપ અકર્મભૂમિના મનુષ્ય પુરુષોને અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી જઘન્યથી તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ધૂન બે પલ્યોપમ સુધીની છે. અને ઉત્કૃષ્ટથી પૂરા બે પત્યે મને છે. જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્યાં આટલાજ આયુષ્યને સંભવ છે. સંહરણની અપેક્ષાથી તેના અવસ્થાન કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તને છે. કેમકે–જેનું આયુષ્ય એક અંતમુહૂર્તથી ન્યૂન ઓછું હોય છે. એવા જીવનું સંહરણ થતું નથી. અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ દેશનપૂર્વ કોટિ અધિક બે પલ્યોપમ સુધીનો છે. તેની સમજ પહેલા કહ્યા પ્રમાણે જાણવી. દેવકુરૂ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મભૂમિના મનુષ્ય પુરુષને અવસ્થાન કાળ ક્ષેત્રની અપેક્ષાએ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી હીન ઓછા ત્રણ પલ્યોપમન છે.
જીવાભિગમસૂત્ર