Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮૨
जीवाभिगमसूत्रे
भरतादौ संहृत्यानीतस्य भरतादि वासयोगाद् भारतीयोऽयमिति भरतादि प्रवृत्तव्यपदेशस्य भवायु:क्षये एकान्तसुषमाप्रारम्भे समुत्पन्नस्य ज्ञातव्यानि । धर्मचरणं प्रतीत्य जघन्येनैकं समयम् उत्कर्षेण देशोना पूर्वकोटिरिति । एतस्य द्वयस्यापि पूर्ववदेव भावना कर्तव्या । पूर्वविदेहापरविदेहकर्मभूमिकमनुष्यपुरुषस्य क्षेत्राश्रयणेन जघन्यतोऽन्तर्मुहूर्तम् उत्कर्षतः पूर्वकोटिपृथ क्त्वमवस्थानं भवति, तच्च वारं वारं तत्रैव सप्तवारानुत्पत्तिमधिकृत्य भावनीयम् , यत स्तत ऊर्ध्वमवश्यं गत्यन्तरे योन्यन्तरे वा तस्य संक्रमो भवति । धर्मचरणं प्रतीत्य जधन्येनैकं समयमुत्कर्षतो देशोना पूर्वकोटिरवस्थानम् । तथा सामान्यतोऽकर्मभूमिकमनुष्यपुरुषस्य तद्भावमपरित्यजतो जन्मप्रतीत्य जघन्येनैकं पल्योपमं पल्योपमासंख्येयभागहीनम् । उत्कर्षत स्त्रीणि पुन: लाया जाय, वह भरतादि में निवास किया इसलिये यह भारतीय है ऐसे व्यपदेश वाला होता है वह अपने भवसंबन्धी आयु के क्षय होने पर एकांत सुषमा काल के प्रारंभ में उत्पन्न हो जाता है उसकी अपेक्षा से जानना चाहिये । चारित्र धर्म की अपेक्षा लेकर इनका अवस्थान काल जधन्य से एक समय का है और उत्कृष्ट से देशोन पूर्वकोटि का है। इन जधन्य
और उत्कृष्ट दोनों की भावना पहले जैसी हो कर लेनी चाहिये । पूर्व विदेहअऔर अपर विदेह कर्मभूमिक मनुष्य पुरुष का क्षेत्र की अपेक्षा लेकर अवस्थान काल जधन्य से एक अन्तर्मुहर्त्त का है और उत्कृष्ट से पूर्व कोटि पृथक्त्व है यह अवस्थान काल पुनः पुनः वही सातवार उत्पन्न होने के कारण जान लेना चाहिये क्योंकि यहां से निकलने के पश्चात् अवश्य गत्यन्तर अथवा योन्यन्तर में संक्रम हो जावेगा । चारित्रधर्म की अपेक्षा लेकर इनका अवस्थान काल जधन्य से एक समय का और उत्कृष्ट से देशोन पूर्वकाटिका है । तथा सामान्य से अकर्मभूमिक मनुष्य पुरुष का जन्म की अपेक्षा लेकर अवस्थान काल जघन्य से पल्योपम
છે, તેણે ભરતાદિમાં નિવાસ કર્યો માટે તે ભારતીય છે. એવા વ્યપદેશ વાળ હોય છે. તે પિતાના ભવ સંબંધી આયુષ્ય ક્ષય થાય ત્યારે એકાન્ત સુષમા કાળના પ્રારંભમાં ઉત્પન્ન થઈ જાય છે. તે અપેક્ષાથી સમજવું. ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્ય થી એક સમયને છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકેટિને છે. આ જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્નેની ભાવના પહેલાની જેમ કરી લેવી. પૂર્વ વિદેહ અને અપર વિદેહકર્મભૂમિ જ મનુષ્ય પુરુષને અવસ્થાન કાળ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથકત્વ છે આ અવસ્થાન કાળ ફરી ફરીને ત્યાંજ સાતવાર ઉત્પન્ન થવાના કારણથી સમજવાનો છે. કેમકે–ત્યાંથી નીકળીને પછી બીજીગતિમાં અથવા બીજી એનિમાં સંક્રમણ થઈ જાય છે. અર્થાત જન્માન્તર થઈ જાય છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્ય થી એક સમયને અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકેટિને છે. તથા સામાન્ય રીતે અકર્મભૂમિના મનુષ્ય પુરુષને અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી જઘન્યથી પલ્યોપમના અસંખ્યા
જીવાભિગમસૂત્ર