Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जीवाभिगमसूत्रे
यथा मनुष्यादिस्त्रीणां कथितम्, तथाहि - सामान्यतो मनुष्यपुरुषस्य क्षेत्र प्रतीत्य जधन्येनान्तर्मुहूर्तम् । तदनन्तरं मृत्वा गत्यन्तरे वेदान्तरे वा संक्रमात् । उत्कर्षत स्त्रोणि पल्योपमान पूर्वको टिपृथक्त्वाभ्यधिकानि तत्र सप्तभवा: पूर्व कोट्यायुषो महाविदेहेषु अष्टमस्तु भवो देव कुर्बादिषु । धर्मचरणं प्रतीत्यैकसमयमात्रं द्वितीयसमये मरणसंभवात् । उत्कर्षतो देशोना पूर्वकोटि, उत्कर्षेणापि पूर्वकोट्यायुष एवं वर्षाष्टकादनन्तरं चरण प्रतिपत्तिसंभवादिति । मनुष्यविशेषचिन्तायां सामान्यतः कर्मभूमि मनुष्य पुरुषः कर्मभूमि रूपं क्षेत्रमाश्रित्य जध
४८०
स्पष्टीकरण इस प्रकार है भरत ऐश्वत अन्तर द्वीप तक के मनुष्य पुरुषों का अवस्थान वैसा कहना चाहिये जैसा भरतादि मनुष्य स्त्रियों का कहा गया है । सो इस कथन के अनुसार सामान्य से मनुष्य पुरुष का अवस्थान क्षेत्र की अपेक्षा लेकर जधन्यसे तो एक अन्तर्मुहूर्त्त का है क्योंकि इसके बाद मरकर वह गत्यन्तर में या वेदान्तर में संक्रमित हो जाता है, और उत्कृष्ट से उसका अवस्थान काल पूर्वकोटि पृथक्त्व अधिक तीन पल्योपम का है और इनमें उसके पूर्वकोटि आयु को लेकर सात भव तो महाविदेहों में हो जाते हैं और आठव भव देव कुरु आदिकों में हो जाता है तथा- - धर्मचरण - चारित्र धर्म को लेकर इसका अबस्थान काल जधन्य से तो एक समय का है- क्योंकि द्वितीय समय में मरण की संभावना है और उत्कृष्ट में अवस्थान काल इसका देशोन पूर्वकोटि रूप हैं. क्योंकि पूर्वकोटि की आयु वाले मनुष्य के ही आठ वर्ष के बाद चारित्र धर्म की प्राप्ति हो सकती है। मनुष्य विशेष विचारकी अपेक्षा में समान्य से कर्मभूमिक मनुष्य पुरुष कर्मभूमि रूप क्षेत्र को आश्रय करके
1
આ કથનનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.—ભરત, એરવત, અંતરદ્વીપ સુધીના મનુષ્ય પુરુષનું અવસ્થાન એવી રીતે કહેવું જોઇએ કે જેવી રીતે ભરત વિગેરે ક્ષેત્રાની મનુષ્ય સ્રિયાનુ અવસ્થાન કહેલ છે. તે આ કથન પ્રમાણે સામાન્ય રીતે મનુષ્ય પુરુષનુ અવસ્થાન ક્ષેત્રની અપેક્ષાથી જધન્યથી તા એક અંતમુહૂતનુ છે કેમકે તે પછી તે મરીને ખીજી ગતિમાં અથવા વેદાન્તરમાં સંક્રમિત થઈ જાય છે. અર્થાત્ પરિણમી જાય છે અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ પૂર્વ કટિ પૃથત્વ અધિક ત્રણ પાપમના છે. અને તેમાં તેની પૂ ક્રેટિના આયુષ્યને લઈ ને સાત ભવ । મહાવિદેહેામાં થઈ જાય છે અને આઠમા ભવ દેવ કુરૂ વિગેરેમાં થઈ જાય છે. તથા ધર્મ ચરણુ—ચારિત્ર ધર્મને લઇને તેને અવસ્થાન કાળ જઘન્યથી તા એક સમયના છે. કેમકે—ખીજા સમયમાં મરણની સભાવના છે, અને ઉત્કૃષ્ટથી તેનેા અવસ્થાન દેશોનપૂવકૈટિ રૂપ છે. કેમકે—પૂ`કાટિની આયુષ્ય વાળા મનુષ્યને આઠ વર્ષ પછી ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થઇ શકે છે. મનુષ્ય વિશેષના વિચારની અપેક્ષાથી સામાન્યથી ક`ભૂમિના મનુષ્ય પુરુષ, ક ભૂમિરૂપ ક્ષેત્રના આશ્રય લઈને જધન્ય
જીવાભિગમસૂત્ર