Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति०२
पुरुषस्थित्यादिनिरूपणम् ४६७ सप्तानामपि कर्मणां स्वकीयस्वकीयस्थितिप्रमाणमध्यात् प्रत्येकमेकैककोटिकोटिसागरोपममवशिष्टं स्यात् । तस्मादपि यदा पल्योपमपृथकूत्वं क्षपितं भवेत् तदा जीवस्य श्रावकत्वमायातीति । अथ च श्रावकत्वप्राप्त्यनन्तरं पल्योपमपृथक्त्वन्यूनैककोटिकोटिसागरोपमप्रमितश्रावकत्वप्राप्तिकालप्रमाणमध्याद् यदा संख्यातानि सागरोपमाणि यद् आद्यं जघन्यस्थितिविषयक व्याख्यानं मनुष्यस्त्रीस्थितिविचारे कथितं तत्सर्वत्र पुरुषस्य जधन्यस्थितिविचारेऽपि विज्ञेयम् । जधन्यतोऽन्तर्मुहर्त्तमिति । उत्कर्षतो देशोना पूर्वकोटिः स्थितिः, वर्षाष्टकादूर्ध्वमुत्कर्षतोऽपि पूर्वकोट्यायुष एव चरणप्रतिपत्तिसंभवादिति ॥ कर्मभूमिकमनुष्याणां जधन्यतोऽन्तर्मुहूर्तमुत्कर्षत स्त्रीणि पल्योपमानि, चरणप्रतिपत्तिमङ्गीकृत्य जधन्यतोऽन्त मुहर्तमुत्कर्षतो देशोना पूर्वकोटिः स्थितिर्भवति । भरतैरवतकर्मभूमिकमनुष्यपुरुषाणां क्षेत्रं प्रतीत्य है, तात्पर्य यह-कि आयुष्कर्म को छोड़कर शेष सात कमो की अपनी अपनी स्थिति में से प्रत्येक कर्म के एक एक कोडाकोडी सागरोपम अवशिष्ट रहने पर उसमें से फिर जब पल्योपम पृथक्त्व क्षपित हो जाता है तब जीव श्रावक बनता है, तथा तदनन्तर श्रावकत्व के कालका जो प्रमाण पल्योपम पृथक्त्व कम एक कोडाकोडी सागरोपमका है उसमें से जब संख्यात सागरोपम क्षपित हो जाता है तब जीव को सर्वविरति रूप चारित्र की प्राप्ति होतो है। चारित्र धर्म की अपेक्षा उत्कृष्ट स्थिति मनुष्य पुरुषों की देशोन पूर्वकोटि प्रमाण है । क्योंकि चारित्र धर्म की प्रतिपत्ति उत्कृष्ट से एक पूर्वकोटि की आयु वाले के आठ वर्ष के बाद ही हो सकती है । तथा-कर्मभूमिक मनुष्यों की जघन्य स्थिति एक अन्तर्मुहूर्त की है और उत्कृष्ट स्थिति तीन पल्योपम की है । तथा-चारित्र धर्म को धारण करने की अपेक्षा इनकी स्थिति एक अन्तर्मुहूर्त की जघन्य से है और उत्कृष्ट से देशोनपूर्वकोटि की है । भरत और ऐरवत कर्मभूमिक मनुष्य पुरुषों की जधन्य स्थिति क्षेत्र की अपेक्षा एक
કહેવાનું તાત્પર્ય એ છે કે —– આયુષ્કર્મને છોડીને બાકીના સાત કમેની પિતાની સ્થિતિમાંથી દરેક કર્મના એક એક કેડાછેડી સાગરોપમ શેષ રહે ત્યારે તેમાંથી પાછા
જ્યારે પલ્યોપમ પૃથક્વ ક્ષપિત થઈ જાય ત્યારે જીવ શ્રાવક બને છે. તથા તે પછી શ્રાવકપણાને કાળ કે જે પલ્યોપમ પૃથકૃત્વ કમ એક કડાકડિ સાગરોપમને છે, તેમાંથી જ્યારે સંખ્યાત સાગરોપમ ક્ષપિત થઈ જાય છે. ત્યારે જીવને સર્વવિરતિ રૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્ર ધર્મની અપેક્ષાએ ઉત્કૃષ્ટસ્થિતિ મનુષ્ય પુરૂષોની દેશાન પૂર્વ કટી પ્રમાણુની છે. કેમકે – ચારિત્ર ધર્મની પ્રાપ્તિ ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેટિની આયુગવાળાને આઠ વર્ષ પછી જ થાય છે. તથા કર્મભૂમિ જ મનુષ્યની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પલ્યોપમની છે. તથા ચારિત્રધર્મને ધારણ કરવાની અપેક્ષાથી તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકેટિની છે ભરત અને ઐરવત કર્મભૂમિ જ મનુષ્ય પુરુષોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની
જીવાભિગમસૂત્ર