Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०६
जीवाभिगमसूत्रे स्त्रीणामेकसमयमवस्थानं केन रूपेण भवतीति तत्रोच्यते काचित् स्त्री उपशमश्रेण्यां वेदत्रयोपशमनात् अवेदकत्वमनुभूय तत उपशमश्रेणीतः प्रतिपतन्ती स्त्रीवेदोदयमेकं समयमनुभवति ततो द्वितीयसमये कालं कृत्वा देवेषूरपद्यते तत्र च तस्याः पुरुषत्वमेव भवति न तु स्त्रीत्वं भवतीत्यतो जघन्यतः स्त्रीत्वं समयमात्रं भवतीति । पूर्वकोटिपृथक्त्वाभ्यधिकदशोत्तरपल्योपमशतं यावदवस्थानं स्त्रीरूपेण कथं भवतीति तत्रोच्यते कश्चिज्जीवः मनुष्यस्त्रीषु तिर्यक्स्त्रीषु वा पूर्वकोट्यायुष्कासु पञ्चषड् वा भवाननुभूय तदन्तरमीशानकल्पे पञ्चपञ्चाशत्पल्योपमप्रमाणोत्कृष्टायुष्कास्वपरिगृहीतदेवीषु मध्ये देवीत्वेनोत्पद्यते ततः स्वायुषः क्षये तस्मात् स्थानात् पुनरपि मनुष्य स्त्रीषु तिर्यस्त्रीषु वा पूर्वकोट्यायुष्कः पुनरपि समुत्पन्नः ततो भूयो द्वितीयवारम् ईशानदेवलोकेपञ्च पञ्चाशत् पल्योपमप्रमाणोत्कृष्टायुष्कासु अपरिगृहीतदेवीषु मध्ये देवीत्वेनोत्पन्नस्ततः परम
होती रहे तो वह कम से कम एक समय तक और उत्कृष्ट से पूर्वकोटि पृथक्त्व अधिक एक सौ दस ११० पल्योपम तक होती रहे, इस कथन का तात्पर्य ऐसा है कि कोई स्त्री उपशम श्रेणी पर आरूढ़ हुई वहाँ उसने वेदत्रय का उपशमन कर देने से अवेदकता का अनुभवन किया, बाद में वह वहाँ से पतित हो गई तो एक समय तक वह स्त्रीवेद में रही और द्वीतीय समय में काल कर वह देवपर्याय से उत्पन्न हो गई वहां उसका स्त्रीत्व रूप न रहकर पुरुषत्व रूप हो जाता है, इस प्रकार से जघन्य से स्त्रीत्व का काल एक समयमात्र कहा गया है । तथा उत्कृष्ट से जो स्त्रीरूप से अवस्थान होने का काल कहा गया है । वह इस प्रकार से कहा गया है, कि कोई जीव पूर्व कोटि की आयुवाली मनुष्य स्त्रियों में अथवा तिर्यग् स्त्रियों में उत्पन्न हो जाय और वह वहाँ पांच अथवा छह बार उत्पन्न होकर ईशा नकल्प की अपरि गृहीत देवियों के बीच में कि जिनकी स्थिति उत्कृष्ट पचपन पल्योपम की है देवीरूप से उत्पन्न
જે સ્ત્રી સ્ત્રીપણાથી લાગઠ રહ્યા કરે છે તે કમથી કમ એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથફત્વ અધિક એક દસ ૧૧૦ પ૯પમ સુધી થતી રહે. આ કથનનું તાત્પર્ય એવું છે કેકેઈ સ્ત્રી ઉપશમ શ્રેણી પર આરૂઢ થઈને ત્યાં તેણે વેદત્રયને ઉપશમ કરી દેવાથી અદકપણને અનુભવ કર્યો તે પછી તે ત્યાંથી પતિત થઈ જાય તે એક સમય સુધી તે સ્ત્રી વેદમાં રહી અને બીજા સમયમાં કોલ કરીને તે દેવપર્યાયથી ઉત્પન્ન થઈ જાય ત્યાં તેના સ્ત્રી પણ રૂપે ન રહીને પુરુષપણું રૂપે થઈ જાય છે. આ રીતે જઘન્યથી સ્ત્રીપણાન કાળ એક સમય માત્ર કહેલ છે. તથા ઉત્કૃષ્ટથી સ્ત્રીપણુથી રહેવાને કાળ જે કહેલ છે, તે આ પ્રમાણે છે. કે—કઈ જીવ પૂર્વ કેટિની આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રિમાં અથવા તિર્યકસ્ત્રિયોમાં ઉત્પન્ન થઈ જાય અને તે ત્યાં પાંચ અથવા છ, વાર, ઉત્પન્ન થઈને ઈશાન કલ્પની અપરિગૃહીત દેવિયની મધ્યમાં કે જેઓની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૫૫ પંચાવન પલ્યોપમની છે, દેવીરૂપે ઉત્પન્ન થઈ જાય અને તે પછી આયુષ્યને ક્ષય થઈ જાય ત્યારે
જીવાભિગમસૂત્ર