Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४५६
जीवाभिगमसूत्रे
पाल्यन्ते, स्थिताः शेषा एकत: पञ्चदश (१५) अपरतः सप्ततिश्च ( ७० ) इत्येतत् संख्याद्वयमुपर्य धश्च स्थापनीयं तत उपरि पञ्चदश, अधस्ताच्च सप्ततिः ( १५ / ७० ) । अनयोश्छेद्यछेदकराश्यो दशभिरपवर्त्तना कियते, पूर्वोक्तं संख्याद्वयं दशभिर्भागं हृत्वा न्यूनं क्रियते इत्यर्थः कृतायां चा१.
पवर्तनायां जात उपरि द्वयर्द्ध: - अर्द्धेन सहित एकः, अधस्ताच्च सप्त
। तत आगत एक
७
सागरोपमस्य द्वयः सप्तभाग इति । अस्मिश्च पल्योपमासंख्येयभागेन हीने कृते लभ्यते यथोक्ता स्त्रीवेदकमर्णो जधन्या बन्धस्थिति रिति । 'उक्कोसेणं पण्णरससागरोवमकोडाकोडीओ' उत्कर्षेण पञ्चदशसागरोपमकोटीकोटयः 'पण्णरसवाससयाई अबाधा' पञ्चदशवर्षशतानि
१५
७०
७
पात किया तब रह गये ऊपर पन्द्रह और निचे सत्तर 2) इन छेद्य छेदक राशि की दस से अपवर्त्तना की जाय अर्थात् इन दोनों राशियों को दश का भाग देकर परिवर्तित किया जाय तब रहजाते हैं, ऊपर डेढ और निचे सात इसका अर्थ यह हुआ कि - सातिया डेढ़ भाग अर्थात् एक सागरोपम के सात भाग किये जाय उनमें से एक सातिया भाग पूरा और दूसरे सातिया भाग में से आधा लिया जाय इसमें से फिर पल्योपम का असंख्यातवां भाग हीन करने पर जो संख्या का परिमाण होता है उतने काल की स्त्रीवेद कर्म की जघन्य से बन्ध स्थिति कही गई है । और स्त्री वेद की उत्कृष्ट बन्धस्थिति का प्रमाण पण्णरससागरोवमकोडाकोडीओ" पन्द्रह सागरोपम कोटी कोटी है प्रत्येक कर्म का उदय अबाधाकाल के बाद होता है वह अबाधा काल जिस कर्म के जितने कोडाकोडि प्रमाण की स्थिति होती है उतने ही हजार वर्षों का होता है जैसे स्त्रीवेदकर्म की उत्कृष्ट स्थिति पन्द्रह कोडा कोडि सागरोपमकी होती है उसका अबाधाकाल पन्द्रह हजार वर्षो का होता है यही सूत्र कार कहते हैं- “पण्णरसवाससयाई अबाधा " पन्द्रहसौ वर्ष की अबाधा पडती हैं। ના શૂન્યાથી છેદ કર્યો ત્યારે ઉપર પંદર અને નીચે સિત્તેર બચ્યા. આ છેદ્ય છેદક રાશી ને દસથી અપવના કરવામાં આવે અર્થાત્ આ બન્ને રાશિયા ને દશથી ભાગીને પરિવર્તન કરવામાં આવે ત્યારે ઉપર દોઢ અને નીચે સાત રહે છે. તેના અથ એ થયા કે—
७०
સાતિયા દોઢ ભાગ અર્થાત્ એક સાગરોપમના સાતભાગ કરવામાં આવે તેમાંથી એક સાતિયાભાગ પૂરા અને બીજા સાતિયાભાગમાંથી અર્ધા લેવામાં આવે, તેમાંથી પાછે પલ્યે. પમના અસખ્યાતમો ભાગ હીન કરવાથી જે સખ્યાનુ પરિણામ હોય છે; તેટલા કાળની સી વૈદકમની જધન્યથી ખંધસ્થિતિ કહેવામાં આવી છે. અને સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ અધ स्थितिनु प्रमाण "पण्णरससागरोवमकोडाकोडीओ" ४२ सगरोपभनो ओटा अटि छे. દરેક કર્મના ઉદય અખાધા કાળ પછી થાય છે. તે અબાધાકાળ જે કર્મની જેટલા કાડાકાડી પ્રમાણની સ્થિતિ હૈાય છે એટલા જ હજાર વર્ષોના હાય છે. જેમકે--સ્ત્રીવેદ કમની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદરકાંડા કોડી સાગરોપમની હોય છે. તેના અખાધાકાળ પ ંદર હજાર વર્ષાના होये छे. मेन वात सूत्रार उहे छे.- “पण्णरसवाससयाई अबाधा" परसो वर्षांनी समाधा
જીવાભિગમસૂત્ર