Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्रति०१ स्थलचरपरिसर्पसंमूच्छिम पं. ति. जीवनिरूपणम् २८१
संस्थानद्वारे-'छबिहा संठिया पन्नत्ता' गर्भव्युत्क्रान्तिकजलचराः षड्विधसंस्थिताः षविधेन-षविधसंस्थानेन संस्थिताः प्रज्ञप्ताः-कथिताः । षड्विधत्वमेव दर्शयति-तं जहा' कीलें और हड्डियाँ वज्रमय होती हैं वही वनऋषभनाराच संहनन है। व्यवहार में भी जिसप्रकार दो काष्ठों के फलको को जोड़ने के लिये पहिले तो लोहे की पंच से उन्हें जकड़ दिया जाता है और उस पंच के ऊपर विशेष मजबूती के लिये कीलें ठोक दी जाती है । इस प्रकार की रचना जिस शरीर में हड्डियों की होती है वही वज्रऋषभनाराच संहनन हैं।
दूसरा संहनन-ऋषभनाराच संहनन है-इस संहनन में वज्रनाम की अस्थि नहीं होती है । केवल ऋषभ और नाराच ही होते हैं-तृतीय संहनन नाराच है-इस संहनन में 'वज्र
और ऋषभ ये दोनों नहीं होते हैं केवल नाराच-उभयतः मर्कटबन्ध-ही होता है। चतुर्थसंहनन अर्धनाराच है-इस संहनन में एक तरफ तो नाराच होता है और दूसरी ओर वन रहता है । पांचवां-संहनन है कीलिका-इस संहनन में हड्डियां वन नाम की कीलिका मात्र से बंधी हुई रहती है । छट्ठा-संहनन है सेवार्त-इस संहनन में हड्डियां एक दूसरी हड्डी के कोने से मिली जुली रहती हैं यह संहनन तैल लगाना, तैल से मालीस करना थकावट होने पर विश्राम करना आदि रूप परिशीलता की अपेक्षा रखता है । इस प्रकार से यह छह संहननों का वर्णन हैं।
संस्थानद्वार में-'छविहा संठिया पन्नत्ता" गर्भज जलचर जीवों के छहों प्रकार के કષભનારાચસંહનન કહેવાય છે. વ્યવહારમાં પણ જે રીતે બેકાષ્ટ ખંડેને જોડવા માટે પહેલાં લોખંડના પંચથી તેને જકડી લેવામાં આવે છે. અને તે પંચ ઉપર વધારે પ્રકારની મજબૂતી માટે ખીલા મારવામાં આવે છે. આવી રચના જે શરીરના હાડકાની હોય છે એજ વજાઋષભનારાચસહનન કહેવાય છે. ?
બીજુ સંહનન રાષભનારાંચ છે. આ સંહનનમાં વા નામનું હાડકું હેતું નથી કેવળ ઋષભ અને નારાચ જ હોય છે. ત્રીજું સંહનન નારાચ છે. આ સંહનનમાં વા અને ઋષભ એ બન્ને દેતા નથી. કેવળ નારાચ–ઉભયતઃ મર્કટ બંધ જ હોય છે.
ચોથું સંહનન અર્ધના રાચે છે. આ સંહનામાં એક-તરફ નારાચ હોય છે. અને બીજી તરફ જ હોય છે. પાંચમાં સંહનાનું નામ કીલીકા છે. આ સંહનનમાં હાડકા વજી નામના ખીલાથી બંધાઈ રહે છે. છટહુ સંવનન સેવાત છે. આ સંહનનમાં હાડકા એક બીજાના ખૂણાથી મળીને રહે આ સંહનન તેલ લગાવવું તેલ માલીસ કરવી. થાક લાગે ત્યારે આરામ કરવા રૂપ પરિશીલતાની અપેક્ષા રાખે છે. આ રીતે આ છ સંહનનનું વર્ણન છે. सस्थानामा "छब्विहा संठिया पण्णता" म सय२ । ७ मे ॥२॥
જીવાભિગમસૂત્ર