Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयद्योतिका टीका प्रति० १
गर्भव्युत्क्रान्तिकमनुष्यनिरूपणम् ३१३ संहननसंस्थानकषायलेश्याद्वाराणि यथा द्वीन्द्रियाणाम् । इन्द्रियद्वारे पञ्चेन्द्रियाणि । संज्ञिद्वारं वेदद्वारं च द्वीन्द्रियवदेव ।
पर्याप्तिद्वारे-पञ्चापर्याप्तयः । दृष्टिदर्शनज्ञानयोगोपयोगद्वाराणि यथा पृथिवीकायिकानाम् । आहारो यथा-द्वीन्द्रियाणाम् । उपपातो नैरयिकदेव तेजोवाय्वसंख्यातवर्षायुष्कवर्जेभ्यः । स्थिति धन्योत्कर्षाभ्यामन्तर्मुहूर्तमात्रप्रमाणा नवरं जघन्यपदादुत्कृष्टमधिकं ज्ञातव्यम् । मारणान्तिकसमुद्धातेन समवहता अपि म्रियन्ते असमवहता अपि म्रियन्ते । अनन्तरमुढत्य नैरयिकदेवासंख्येयवर्षायुष्कवर्जेषु शेषेषु स्थानेषु उत्पद्यन्ते, गत्यागतिद्वारे-यागहुए हैं वैसे ही जानना चाहिये । इन्द्रियद्वार में इनके पांचों इन्द्रियां होती हैं। संज्ञिद्वार और वेदद्वार द्वीन्द्रिय प्रकरण में कहे अनुसार यहां जानना चाहिये । पर्याप्तिद्वार-में पांच अपर्याप्ति वाले होते हैं। दृष्टिद्वार, दर्शनद्वार ज्ञानद्वार, योगद्वार, और उपयोगद्वार ये सब द्वार पृथिवीकायिक जीवों के प्रकरण में कहे गये अनुसार यहां जानना चाहिये आहारद्वार में इनका आहार द्वीन्द्रिय जीवों के जैसा होता है। उपपात इनका नैरयिक, देव, तेज, वायु
और असंख्यात वर्षायुष्क इनको छोडकर शेष जीवों से होता है स्थिति-इनकी जघन्य और उत्कृष्ट से एक अन्तर्मुहूर्त की ही होती है परन्तु जघन्य के अन्तर्मुइत की अपेक्षा उत्कृष्ट का अन्त मुहूर्त अधिक है । ये मारणान्तिक समुद्धात से समवहत होकर भी मरते हैं और उससे नहीं समवहत होकर भी मरते हैं। ये अपनी पर्याय छोड़कर नैरयिक, देव और असंख्यात वर्ष की आयु वाले स्थानों को छोड़कर शेष स्थानों में उत्पन्न होते हैं । गत्यागति द्वार में-ये तिर्यञ्च
ઈન્દ્રિયદ્વારમાં–તેઓને પાંચ ઇન્દ્રિયો હોય છે. સંસિદ્ધાર અને વેદકારનું કથન બે ઈન્દ્રિયવાળા જીવોના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવુ. અર્થાત અસંજ્ઞી હોય છે. અને વેદમાં નપુંસક વેદવાળા હોય છે. પર્યાદ્ધિકદ્વારમાં–તેઓ પાંચ અપર્યાપ્તિવાળા હોય છે. દૃષ્ટિદ્વાર, દર્શનદ્વાર, જ્ઞાનદ્વાર ગ દ્વાર, અને ઉપગદ્વાર આ દ્વારનું કથન પૃથ્વીકાયિક જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણે અહિયાં સમજી લેવું. આહારદ્વારમાં–તેઓને આહાર બે ઈન્દ્રિયવાળા જીના જેવું હોય છે. તેઓને ઉપપાત-ઉત્પત્તિ નૈરયિક, દેવ, તેજ, વાયુ, અને અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા એટલાને છોડીને બાકીના જીવમાંથી થાય છે. તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્તની જ હોય છે પરંતુ જઘન્ય અંતમુંહતની અપેક્ષા ઉત્કૃષ્ટ અંતમુહૂત અધિક છે. તેઓ મારણતિક સમુદ્ ઘાતથી સમવહત થઈને એટલે કે આઘાત પ્રાપ્ત કરીને પણ મરે છે, અને સમવહત થયા વિના એટલે કે આઘાત પ્રાપ્ત કર્યા વિના પણ મરે છે. તેઓ પિતાની પર્યાયને છોડીને નરયિક, દેવ, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સ્થાને છેડીને બાકીના સ્થાનમાં ઉત્પન્ન થાય છે, ત્યા
જીવાભિગમસૂત્ર